જીવનમાં એક પછી એક આધાર તો તૂટતા ગયાજીવનમાં એક પછી એક આધાર તો તૂટતા ગયા
નિરાધારની આધાર માડી મારી, પોકારતાં તું તો દોડી આવી
સાથ જીવનમાં, એક પછી એક તો છૂટતા ગયા - નિરાધારની...
મુસીબતો જીવનમાં, ચિંતા ઊભી સદા કરતી રહી - નિરાધારની ...
જાગ્યા સંજોગો આકરા, મૂંઝવણમાં માર્ગદર્શક બની - નિરાધારની...
જગપ્રાણની પ્રાણદાતા રે માડી, મારા પ્રાણની રક્ષા કરી - નિરાધારની...
જગાવી કંઈક આશા, બની આશાપુરી કંઈક આશાઓ પૂરી - નિરાધારની...
નિરાકાર સાકારની આરાધના, રહી સદા તને પહોંચી - નિરાધારની...1989-11-21https://i.ytimg.com/vi/BiDfUJj1Nds/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=BiDfUJj1Nds
જીવનમાં એક પછી એક આધાર તો તૂટતા ગયાજીવનમાં એક પછી એક આધાર તો તૂટતા ગયા
નિરાધારની આધાર માડી મારી, પોકારતાં તું તો દોડી આવી
સાથ જીવનમાં, એક પછી એક તો છૂટતા ગયા - નિરાધારની...
મુસીબતો જીવનમાં, ચિંતા ઊભી સદા કરતી રહી - નિરાધારની ...
જાગ્યા સંજોગો આકરા, મૂંઝવણમાં માર્ગદર્શક બની - નિરાધારની...
જગપ્રાણની પ્રાણદાતા રે માડી, મારા પ્રાણની રક્ષા કરી - નિરાધારની...
જગાવી કંઈક આશા, બની આશાપુરી કંઈક આશાઓ પૂરી - નિરાધારની...
નિરાકાર સાકારની આરાધના, રહી સદા તને પહોંચી - નિરાધારની...1989-11-21https://i.ytimg.com/vi/qx6W-rr7Wxc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=qx6W-rr7Wxc