Hymn No. 2116 | Date: 30-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-30
1989-11-30
1989-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14605
થાયે રે તારો જયજયકાર રે માડી, થાયે તારો જયજયકાર
થાયે રે તારો જયજયકાર રે માડી, થાયે તારો જયજયકાર દસે દિશામાં થાયે તારો જયજયકાર, થાયે તારો જયજયકાર શું અંદર કે શું બહાર, નથી ક્યાંયે એવું રે સ્થાન ના થાયે રે જ્યાં, તારો રે જયજયકાર, માડી તારો જયજયકાર શું વેરી કે વ્હાલા, જાણ્યે અજાણ્યે, કરે તારો રે જયજયકાર શું રોગી કે ભોગી, શું લોભી કે ત્યાગી, કરે તારો રે જયજયકાર શુ પૂજારી કે તારો ધ્યાની, કરે તારો રે જયજયકાર, તારો જયજયકાર ગુંજને ગુંજને, સંભળાયો રે, તારો જયજયકાર માડી, તારો જયજયકાર વાયુની લહેરીઓમાં ઊઠે રે, તારો જયજયકાર માડી, તારો જયજયકાર સાગરનાં મોજાંમાં, સોનેરી કિરણોમાં, ઊઠે તારો જયજયકાર, તારો જયજયકાર
https://www.youtube.com/watch?v=LTEYmDu45BI
Satguru Shri Devendra Ghia (Kaka)
થાયે રે તારો જયજયકાર રે માડી, થાયે તારો જયજયકાર દસે દિશામાં થાયે તારો જયજયકાર, થાયે તારો જયજયકાર શું અંદર કે શું બહાર, નથી ક્યાંયે એવું રે સ્થાન ના થાયે રે જ્યાં, તારો રે જયજયકાર, માડી તારો જયજયકાર શું વેરી કે વ્હાલા, જાણ્યે અજાણ્યે, કરે તારો રે જયજયકાર શું રોગી કે ભોગી, શું લોભી કે ત્યાગી, કરે તારો રે જયજયકાર શુ પૂજારી કે તારો ધ્યાની, કરે તારો રે જયજયકાર, તારો જયજયકાર ગુંજને ગુંજને, સંભળાયો રે, તારો જયજયકાર માડી, તારો જયજયકાર વાયુની લહેરીઓમાં ઊઠે રે, તારો જયજયકાર માડી, તારો જયજયકાર સાગરનાં મોજાંમાં, સોનેરી કિરણોમાં, ઊઠે તારો જયજયકાર, તારો જયજયકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Thaye re taaro jayajayakara re maadi, Thaye taaro jayajayakara
oxidase disha maa Thaye taaro jayajayakara, Thaye taaro jayajayakara
shu Andara ke shu Bahara, nathi kyanye evu re sthana
na Thaye re jyam, taaro re jayajayakara, maadi taaro jayajayakara
shu veri ke vhala, jaanye ajanye, kare taaro re jayajayakara
Shum rogi ke Bhogi, Shum lobhi ke Tyagi, kare taaro re jayajayakara
shu pujari ke taaro dhyani, kare taaro re jayajayakara, taaro jayajayakara
gunjane gunjane, sambhalayo re, taaro jayajayakara Madi, taaro jayajayakara
vayuni laheriomam uthe re, taaro jayajayakara maadi, taaro jayajayakara
sagaranam mojammam, soneri kiranomam, uthe taaro jayajayakara, taaro jayajayakara
થાયે રે તારો જયજયકાર રે માડી, થાયે તારો જયજયકારથાયે રે તારો જયજયકાર રે માડી, થાયે તારો જયજયકાર દસે દિશામાં થાયે તારો જયજયકાર, થાયે તારો જયજયકાર શું અંદર કે શું બહાર, નથી ક્યાંયે એવું રે સ્થાન ના થાયે રે જ્યાં, તારો રે જયજયકાર, માડી તારો જયજયકાર શું વેરી કે વ્હાલા, જાણ્યે અજાણ્યે, કરે તારો રે જયજયકાર શું રોગી કે ભોગી, શું લોભી કે ત્યાગી, કરે તારો રે જયજયકાર શુ પૂજારી કે તારો ધ્યાની, કરે તારો રે જયજયકાર, તારો જયજયકાર ગુંજને ગુંજને, સંભળાયો રે, તારો જયજયકાર માડી, તારો જયજયકાર વાયુની લહેરીઓમાં ઊઠે રે, તારો જયજયકાર માડી, તારો જયજયકાર સાગરનાં મોજાંમાં, સોનેરી કિરણોમાં, ઊઠે તારો જયજયકાર, તારો જયજયકાર1989-11-30https://i.ytimg.com/vi/LTEYmDu45BI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=LTEYmDu45BI
|