Hymn No. 2117 | Date: 30-Nov-1989
તું વહાલી છે રે માડી, વેરી નથી, તું દયાળુ છે, ડાકણ નથી
tuṁ vahālī chē rē māḍī, vērī nathī, tuṁ dayālu chē, ḍākaṇa nathī
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1989-11-30
1989-11-30
1989-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14606
તું વહાલી છે રે માડી, વેરી નથી, તું દયાળુ છે, ડાકણ નથી
તું વહાલી છે રે માડી, વેરી નથી, તું દયાળુ છે, ડાકણ નથી
તું કૃપાળુ છે રે માડી, કૃપણ નથી, તું સીધી રે છે, વાંકી નથી
તું શક્તિશાળી છે, આસક્ત નથી, તું વ્યાપ્ત છે, તું છુપાઈ નથી
તું તારણહાર છે, તું ડુબાડનાર નથી, તું પાલનહાર છે, મારનાર નથી
તું જાણકાર છે રે માડી, તું અજાણી નથી, તું સમજદાર છે, નાદાન નથી
તું સુખકારી છે રે માડી, દુઃખકારી નથી, તું તો પાસે છે, તું દૂર નથી
તું માયા હરનારી, તું તો માયા નથી, તું તેજોમય છે, તું છાયા નથી
તું શાશ્વત છે રે માડી, તું નાશવંત નથી, તું ઘટ ઘડનારી, તું જનમતી નથી
તું સમયથી પર માડી, તું સમય નથી, તું હૈયામાં વસનારી, હૈયા વિનાની નથી
તું બધું છે રે માડી, તોય તું બધું નથી, તું દેવી છે રે માડી, ભક્ત નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ vahālī chē rē māḍī, vērī nathī, tuṁ dayālu chē, ḍākaṇa nathī
tuṁ kr̥pālu chē rē māḍī, kr̥paṇa nathī, tuṁ sīdhī rē chē, vāṁkī nathī
tuṁ śaktiśālī chē, āsakta nathī, tuṁ vyāpta chē, tuṁ chupāī nathī
tuṁ tāraṇahāra chē, tuṁ ḍubāḍanāra nathī, tuṁ pālanahāra chē, māranāra nathī
tuṁ jāṇakāra chē rē māḍī, tuṁ ajāṇī nathī, tuṁ samajadāra chē, nādāna nathī
tuṁ sukhakārī chē rē māḍī, duḥkhakārī nathī, tuṁ tō pāsē chē, tuṁ dūra nathī
tuṁ māyā haranārī, tuṁ tō māyā nathī, tuṁ tējōmaya chē, tuṁ chāyā nathī
tuṁ śāśvata chē rē māḍī, tuṁ nāśavaṁta nathī, tuṁ ghaṭa ghaḍanārī, tuṁ janamatī nathī
tuṁ samayathī para māḍī, tuṁ samaya nathī, tuṁ haiyāmāṁ vasanārī, haiyā vinānī nathī
tuṁ badhuṁ chē rē māḍī, tōya tuṁ badhuṁ nathī, tuṁ dēvī chē rē māḍī, bhakta nathī
|