Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2119 | Date: 01-Dec-1989
વસી ગઈ છે નયનોમાં મારાં રે માડી, રે છબી તો તારી
Vasī gaī chē nayanōmāṁ mārāṁ rē māḍī, rē chabī tō tārī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2119 | Date: 01-Dec-1989

વસી ગઈ છે નયનોમાં મારાં રે માડી, રે છબી તો તારી

  No Audio

vasī gaī chē nayanōmāṁ mārāṁ rē māḍī, rē chabī tō tārī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-12-01 1989-12-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14608 વસી ગઈ છે નયનોમાં મારાં રે માડી, રે છબી તો તારી વસી ગઈ છે નયનોમાં મારાં રે માડી, રે છબી તો તારી

નથી વસી શકતી હવે તો નયનોમાં, કોઈ છબી રે બીજી

ઢૂંઢી રહ્યાં છે મારાં નયનો જગમાં, હર છબીમાં છબી તો તારી

મળી રહી છે હર આકૃતિમાં તો, અણસાર આકૃતિની તારી

યાદમાં તો તારી, ઊપસી રહી છે, છબી તો તારી

હટે ક્ષણ-બે ક્ષણ તો જ્યાં, ઊપજાવે છે અકળામણ તો ભારી

થાતું રહે છે આ બધું, પણ સ્થિર રહેતી નથી છબી તો તારી

મૂંઝવણમાં કરી દે છે સદા, વધારો એ તો ભારી

સદા હૈયું તો ઝંખી રહ્યું છે માડી, કૃપા એક જ તો તારી

દેજે મારા હૈયા ને નયનોમાં, છબીને તો સ્થિર વસાવી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vasī gaī chē nayanōmāṁ mārāṁ rē māḍī, rē chabī tō tārī

nathī vasī śakatī havē tō nayanōmāṁ, kōī chabī rē bījī

ḍhūṁḍhī rahyāṁ chē mārāṁ nayanō jagamāṁ, hara chabīmāṁ chabī tō tārī

malī rahī chē hara ākr̥timāṁ tō, aṇasāra ākr̥tinī tārī

yādamāṁ tō tārī, ūpasī rahī chē, chabī tō tārī

haṭē kṣaṇa-bē kṣaṇa tō jyāṁ, ūpajāvē chē akalāmaṇa tō bhārī

thātuṁ rahē chē ā badhuṁ, paṇa sthira rahētī nathī chabī tō tārī

mūṁjhavaṇamāṁ karī dē chē sadā, vadhārō ē tō bhārī

sadā haiyuṁ tō jhaṁkhī rahyuṁ chē māḍī, kr̥pā ēka ja tō tārī

dējē mārā haiyā nē nayanōmāṁ, chabīnē tō sthira vasāvī
Scan Image

Gujarati Bhajan no. 2119 by Satguru Devendra Ghia - Kaka
First...211921202121...Last