Hymn No. 2120 | Date: 01-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-01
1989-12-01
1989-12-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14609
તારી અનંતયાત્રામાં, મળ્યું છે આ તન તને તો જગમાં
તારી અનંતયાત્રામાં, મળ્યું છે આ તન તને તો જગમાં તન વિના ભી રે તારી, રહી હતી યાત્રા તારી ભી ચાલુ મુકામ છે તારો તો જ્યાં આ જગમાં, પડશે રહેવું તારે તો તનમાં ના બાંધજે માયા તું એની સાથે એવી, છોડવી મુશ્કેલી કરે ઊભી કંઈક મેલ તો ચડયા, કંઈક તો ઊતર્યા, સંસ્કાર એના સદા ચડતા રહ્યા થાક્યો કે ના થાક્યો ભલે એમાં, માયા સદા તો દોડાવી રહી બનાવી દે વિરામ તારો આ જગમાં, પૂર્ણવિરામ એનો તો કરી અનંતધામ વિના અંત નથી, લક્ષ્ય બહાર રાખજે ના આ જરી અનંતધામ પ્રભુનું તો છે, અંતિમ લક્ષ્ય તો અનંત યાત્રાનું
https://www.youtube.com/watch?v=9LfYmZU4otw
Satguru Shri Devendra Ghia (Kaka)
તારી અનંતયાત્રામાં, મળ્યું છે આ તન તને તો જગમાં તન વિના ભી રે તારી, રહી હતી યાત્રા તારી ભી ચાલુ મુકામ છે તારો તો જ્યાં આ જગમાં, પડશે રહેવું તારે તો તનમાં ના બાંધજે માયા તું એની સાથે એવી, છોડવી મુશ્કેલી કરે ઊભી કંઈક મેલ તો ચડયા, કંઈક તો ઊતર્યા, સંસ્કાર એના સદા ચડતા રહ્યા થાક્યો કે ના થાક્યો ભલે એમાં, માયા સદા તો દોડાવી રહી બનાવી દે વિરામ તારો આ જગમાં, પૂર્ણવિરામ એનો તો કરી અનંતધામ વિના અંત નથી, લક્ષ્ય બહાર રાખજે ના આ જરી અનંતધામ પ્રભુનું તો છે, અંતિમ લક્ષ્ય તો અનંત યાત્રાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari anantayatramam, malyu Chhe a tana taane to jag maa
tana veena bhi re tari, rahi hati yatra taari bhi Chalu
Mukama Chhe taaro to jya a jagamam, padashe rahevu taare to tanamam
na bandhaje maya growth eni Sathe evi, chhodavi mushkeli kare Ubhi
kaik mel to chadaya, kaik to utarya, sanskara ena saad chadata rahya
thaakyo ke na thaakyo bhale emam, maya saad to dodavi rahi
banavi de virama taaro a jagamam, purnavirama eno to kari
anantadhama veena anta nathuni, lakshya bahaar jabhunum na, lakshya
bahaar rakha antima lakshya to anant yatranum
તારી અનંતયાત્રામાં, મળ્યું છે આ તન તને તો જગમાંતારી અનંતયાત્રામાં, મળ્યું છે આ તન તને તો જગમાં તન વિના ભી રે તારી, રહી હતી યાત્રા તારી ભી ચાલુ મુકામ છે તારો તો જ્યાં આ જગમાં, પડશે રહેવું તારે તો તનમાં ના બાંધજે માયા તું એની સાથે એવી, છોડવી મુશ્કેલી કરે ઊભી કંઈક મેલ તો ચડયા, કંઈક તો ઊતર્યા, સંસ્કાર એના સદા ચડતા રહ્યા થાક્યો કે ના થાક્યો ભલે એમાં, માયા સદા તો દોડાવી રહી બનાવી દે વિરામ તારો આ જગમાં, પૂર્ણવિરામ એનો તો કરી અનંતધામ વિના અંત નથી, લક્ષ્ય બહાર રાખજે ના આ જરી અનંતધામ પ્રભુનું તો છે, અંતિમ લક્ષ્ય તો અનંત યાત્રાનું1989-12-01https://i.ytimg.com/vi/9LfYmZU4otw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=9LfYmZU4otw
|