BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2127 | Date: 04-Dec-1989
   Text Size Increase Font Decrease Font

પ્રવેશતાં તો આ જગમાં, હારજીતનાં મંડાણ તો મંડાઈ જાય છે

  No Audio

Praveshta Toh Aa Jag Ma, Haar Jeet Na Mandaan Toh Mandai Jaay Che

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-12-04 1989-12-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14616 પ્રવેશતાં તો આ જગમાં, હારજીતનાં મંડાણ તો મંડાઈ જાય છે પ્રવેશતાં તો આ જગમાં, હારજીતનાં મંડાણ તો મંડાઈ જાય છે
છે એક તરફ તો દૈવી વૃત્તિઓ તારી, ઊભી છે સામે આસુરી વૃત્તિઓ તારી
સામસામા તો હારજીતના પાસા તો ફેંકાઈ જાય છે
લાગે જીત જ્યાં એકની, બાજી અચાનક ત્યાં પલટાઈ જાય છે
એકબીજાને હરાવવા, કોશિશો તો સામસામી ખૂબ થાય છે
નથી કાંઈ એ તો એકલા, નિતનવા દાવ ત્યાં અજમાવાય છે
ઘડીમાં હાથ તો એકના ઉપર, ઘડીમાં બીજાનો ઉપર આવી જાય છે
શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ ને ધીરજ, સૈન્ય સાથે સામનો કરવા તૈયાર છે
કામ ક્રોધ લોભ મોહ મત્સર, બાધા નાખવા તો તૈયાર છે
નિતનવા ઉપાયો ને શસ્ત્રો, જીત મેળવવા અજમાવાય છે
Gujarati Bhajan no. 2127 by Satguru Devendra Ghia - Kaka
પ્રવેશતાં તો આ જગમાં, હારજીતનાં મંડાણ તો મંડાઈ જાય છે
છે એક તરફ તો દૈવી વૃત્તિઓ તારી, ઊભી છે સામે આસુરી વૃત્તિઓ તારી
સામસામા તો હારજીતના પાસા તો ફેંકાઈ જાય છે
લાગે જીત જ્યાં એકની, બાજી અચાનક ત્યાં પલટાઈ જાય છે
એકબીજાને હરાવવા, કોશિશો તો સામસામી ખૂબ થાય છે
નથી કાંઈ એ તો એકલા, નિતનવા દાવ ત્યાં અજમાવાય છે
ઘડીમાં હાથ તો એકના ઉપર, ઘડીમાં બીજાનો ઉપર આવી જાય છે
શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ ને ધીરજ, સૈન્ય સાથે સામનો કરવા તૈયાર છે
કામ ક્રોધ લોભ મોહ મત્સર, બાધા નાખવા તો તૈયાર છે
નિતનવા ઉપાયો ને શસ્ત્રો, જીત મેળવવા અજમાવાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
praveshatam to a jagamam, harajitanam mandana to mandai jaay che
che ek taraph to daivi vrittio tari, ubhi che same asuri vrittio taari
samasama to harajitana paas to phekaai jaay che
laage jita jya ekani, baji achanaka tyamami, baji
achanaka tyamami, baji achanaka khub thaay che
nathi kai e to ekala, nitanava dava tya ajamavaya che
ghadimam haath to ekana upara, ghadimam beej no upar aavi jaay che
shraddha, bhakti, prem ne dhiraja, sainya sathey samano karva
taiyaar to, badha nakhara lava lava che
nitanava upayo ne shastro, jita melavava ajamavaya che

First...21262127212821292130...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall