BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2131 | Date: 06-Dec-1989
   Text Size Increase Font Decrease Font

થયું છે આજ મન તો મને, પૂછવું છે રે માડી આજ તો તને

  No Audio

Thayu Che Aaj Mann Toh Mane, Puchvu Che Re Maadi Aaj Toh Tane

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1989-12-06 1989-12-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14620 થયું છે આજ મન તો મને, પૂછવું છે રે માડી આજ તો તને થયું છે આજ મન તો મને, પૂછવું છે રે માડી આજ તો તને
પ્રતીક્ષા કરે છે રે `મા' તું કોની, પ્રતીક્ષા કરે છે રે `મા' તું કોની
હલતી નથી તો તું રે ત્યાંથી, પહોંચે છે તોય તું તો બધે - પ્રતીક્ષા...
આવે છે સહુ પાસે રે તારી, ઝીલે સલામ તો તું કોની રે - પ્રતીક્ષા...
રાખી છે આંખ તેં તો ખુલ્લી, જુએ છે આજ તું કોને રે - પ્રતીક્ષા...
હૈયું તારું તો ના દેખાયે રે, ભીંજાય છે રે તું કોના ભાવે રે - પ્રતીક્ષા...
યુગોથી રહી છે રે તું તો ઊભી, રહી છે ઊભી તું કોના કાજે રે - પ્રતીક્ષા...
ધરીને હથિયાર તો હાથમાં, ધર્યાં છે એ કોના કાજે રે - પ્રતીક્ષા...
ભીંજાય છે જ્યારે આંખો તારી, આવે છે કોણ લૂછવા એને રે - પ્રતીક્ષા...
ઊભી ઊભી કરે છે યાદ તું કોને, આવે છે યાદ તને કોની રે - પ્રતીક્ષા...
જવાબ દે રે ના દે રે તું, સમાવી દેજે મુજને તો તુજમાં રે - પ્રતીક્ષા...
તૂટી જાશે રે તો પ્રતીક્ષા તો તારી, તૂટી જાશે ત્યાં પ્રતીક્ષા તારી - પ્રતીક્ષા...
Gujarati Bhajan no. 2131 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
thayuṁ chē āja mana tō manē, pūchavuṁ chē rē māḍī āja tō tanē
pratīkṣā karē chē rē `mā' tuṁ kōnī, pratīkṣā karē chē rē `mā' tuṁ kōnī
halatī nathī tō tuṁ rē tyāṁthī, pahōṁcē chē tōya tuṁ tō badhē - pratīkṣā...
āvē chē sahu pāsē rē tārī, jhīlē salāma tō tuṁ kōnī rē - pratīkṣā...
rākhī chē āṁkha tēṁ tō khullī, juē chē āja tuṁ kōnē rē - pratīkṣā...
haiyuṁ tāruṁ tō nā dēkhāyē rē, bhīṁjāya chē rē tuṁ kōnā bhāvē rē - pratīkṣā...
yugōthī rahī chē rē tuṁ tō ūbhī, rahī chē ūbhī tuṁ kōnā kājē rē - pratīkṣā...
dharīnē hathiyāra tō hāthamāṁ, dharyāṁ chē ē kōnā kājē rē - pratīkṣā...
bhīṁjāya chē jyārē āṁkhō tārī, āvē chē kōṇa lūchavā ēnē rē - pratīkṣā...
ūbhī ūbhī karē chē yāda tuṁ kōnē, āvē chē yāda tanē kōnī rē - pratīkṣā...
javāba dē rē nā dē rē tuṁ, samāvī dējē mujanē tō tujamāṁ rē - pratīkṣā...
tūṭī jāśē rē tō pratīkṣā tō tārī, tūṭī jāśē tyāṁ pratīkṣā tārī - pratīkṣā...
First...21312132213321342135...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall