Hymn No. 2132 | Date: 06-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-06
1989-12-06
1989-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14621
નહીં થાવા દે, નહીં થાવા દે
નહીં થાવા દે, નહીં થાવા દે અધૂરું જ્ઞાન, અધૂરી સમજ તારી, કાર્ય સફળ તારું નહીં થવા દે અધૂરા યત્નો, અધૂરી હિંમત તારી, કાર્ય સફળ તારું નહીં થવા દે અધૂરા વિચારો, અધૂરું મન તો તારું, કાર્ય સફળ તારું નહીં થવા દે અધૂરું દિલ, અધૂરી તૈયારી તારી, કાર્ય સફળ તારું નહીં થવા દે અધૂરું ચિત્ત, અધૂરું ધ્યાન તારું, કાર્ય સફળ તારું નહીં થવા દે અધૂરી તાકાત, અધૂરું જોમ તારું, કાર્ય સફળ તારું નહીં થવા દે અધૂરી ઇચ્છા, અધૂરી શ્રદ્ધા તારી, કાર્ય સફળ તારું નહીં થવા દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nahi thava de, nahi thava de
adhurum jnana, adhuri samaja tari, karya saphal taaru nahi thava de
adhura yatno, adhuri himmata tari, karya saphal taaru nahi thava de
adhura vichhur, adhurum mann to tarum, karya saphal de
taaru nahimum adhuri taiyari tari, karya saphal taaru nahi thava de
adhurum chitta, adhurum dhyaan tarum, karya saphal taaru nahi thava de
adhuri takata, adhurum joma tarum, karya saphal taaru nahi thava de
adhuri ichchha, adhuri de shraddumha taari
|