1989-12-06
1989-12-06
1989-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14622
છીએ અમે તો બાળ જગના, બનીએ લાચાર તો કદી-કદી
છીએ અમે તો બાળ જગના, બનીએ લાચાર તો કદી-કદી
સમજાતું નથી રે માડી જગજનની, લાચાર બને છે તું ભી કદી-કદી
શક્તિ બહારની દોટ અમારી, દે લાચાર અમને તો બનાવી
શક્તિશાળી છે તું રે માડી જગજનની, લાચાર બને છે કેમ તું ભી કદી-કદી
ભૂખતરસ થાય જો ના પૂરી, લાચાર બનાવી દે અમને એ તો કદી
છે પોષણકર્તા તું તો માડી જગજનની, લાચાર બને છે કેમ તું ભી કદી-કદી
ના નીકળે ડર હૈયાનો અમારો જલદી, લાચાર બનાવે અમને એ હરઘડી
છે રક્ષણકર્તા તું રે માડી જગજનની, લાચાર બને છે કેમ તું ભી કદી-કદી
માગતા આવે કોઈ અમારી પાસે, દેવા લાચાર બનીએ અમે ઘડી ઘડી
છે ભંડાર ભર્યા તો તારી પાસે જગજનની, લાચાર બને છે કેમ તું ભી કદી-કદી
કામ-ક્રોધ-શંકા જાગે તો અમને, લાચાર બનાવે અમને એ તો હરઘડી
નિર્લેપ છે તું તો માડી જગજનની, લાચાર બને છે કેમ તું કદી-કદી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chīē amē tō bāla jaganā, banīē lācāra tō kadī-kadī
samajātuṁ nathī rē māḍī jagajananī, lācāra banē chē tuṁ bhī kadī-kadī
śakti bahāranī dōṭa amārī, dē lācāra amanē tō banāvī
śaktiśālī chē tuṁ rē māḍī jagajananī, lācāra banē chē kēma tuṁ bhī kadī-kadī
bhūkhatarasa thāya jō nā pūrī, lācāra banāvī dē amanē ē tō kadī
chē pōṣaṇakartā tuṁ tō māḍī jagajananī, lācāra banē chē kēma tuṁ bhī kadī-kadī
nā nīkalē ḍara haiyānō amārō jaladī, lācāra banāvē amanē ē haraghaḍī
chē rakṣaṇakartā tuṁ rē māḍī jagajananī, lācāra banē chē kēma tuṁ bhī kadī-kadī
māgatā āvē kōī amārī pāsē, dēvā lācāra banīē amē ghaḍī ghaḍī
chē bhaṁḍāra bharyā tō tārī pāsē jagajananī, lācāra banē chē kēma tuṁ bhī kadī-kadī
kāma-krōdha-śaṁkā jāgē tō amanē, lācāra banāvē amanē ē tō haraghaḍī
nirlēpa chē tuṁ tō māḍī jagajananī, lācāra banē chē kēma tuṁ kadī-kadī
|