Hymn No. 2136 | Date: 08-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-08
1989-12-08
1989-12-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14625
શ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોય
શ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોય ચાલવું નથી જગમાં ક્યાંય, જ્યાંથી તારી પાસે ના પહોંચાય કરવી નથી જગમાં વાત તો એવી, જેનું મધ્યબિંદુ તુજમાં ના સમાય ધરવું નથી ધ્યાન કોઈ એવું, જે ધ્યાનમાં તો તું ના દેખાય જોવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તારું દર્શન ના થાય કરવા નથી કાંઈ વિચારો એવા જે, વિચારો તારી પાસે ના લઈ જાય કરવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તું રાજી ના થાય ખાવું, પીવું નથી તો કાંઈ એવું, મીઠાશ તારી જેમાં ના મેળવાય ગાવું નથી કોઈ ગાયન એવું, જેમાં તારા સૂરના સૂર ના સંભળાય લેવી નથી કોઈ સુગંધ એવી, જેમાં તારી સુગંધ ના પમાય
https://www.youtube.com/watch?v=mqIVtKqQrl8
Satguru Shri Devendra Ghia (Kaka)
શ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોય ચાલવું નથી જગમાં ક્યાંય, જ્યાંથી તારી પાસે ના પહોંચાય કરવી નથી જગમાં વાત તો એવી, જેનું મધ્યબિંદુ તુજમાં ના સમાય ધરવું નથી ધ્યાન કોઈ એવું, જે ધ્યાનમાં તો તું ના દેખાય જોવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તારું દર્શન ના થાય કરવા નથી કાંઈ વિચારો એવા જે, વિચારો તારી પાસે ના લઈ જાય કરવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તું રાજી ના થાય ખાવું, પીવું નથી તો કાંઈ એવું, મીઠાશ તારી જેમાં ના મેળવાય ગાવું નથી કોઈ ગાયન એવું, જેમાં તારા સૂરના સૂર ના સંભળાય લેવી નથી કોઈ સુગંધ એવી, જેમાં તારી સુગંધ ના પમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shvas leva nathi eva re maadi, yaad taari jemam bhari na hoy
chalavum nathi jag maa kyanya, jyanthi taari paase na pahonchaya
karvi nathi jag maa vaat to evi, jenum madhyabindu tujh maa na samay
dharavum nathi to jag maa na samay dharavum nathi to dhyaan
de koi kai evum, jemam to taaru darshan na thaay
karva nathi kai vicharo eva je, vicharo taari paase na lai jaay
karvu nathi jag maa kai evum, jemam to tu raji na thaay
khavum, pivum nathi to kai evum, mithasha taari jemam na melavaya
ko gavium gayana evum, jemam taara surana sur na sambhalaya
levi nathi koi sugandh evi, jemam taari sugandh na pamaya
શ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોયશ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોય ચાલવું નથી જગમાં ક્યાંય, જ્યાંથી તારી પાસે ના પહોંચાય કરવી નથી જગમાં વાત તો એવી, જેનું મધ્યબિંદુ તુજમાં ના સમાય ધરવું નથી ધ્યાન કોઈ એવું, જે ધ્યાનમાં તો તું ના દેખાય જોવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તારું દર્શન ના થાય કરવા નથી કાંઈ વિચારો એવા જે, વિચારો તારી પાસે ના લઈ જાય કરવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તું રાજી ના થાય ખાવું, પીવું નથી તો કાંઈ એવું, મીઠાશ તારી જેમાં ના મેળવાય ગાવું નથી કોઈ ગાયન એવું, જેમાં તારા સૂરના સૂર ના સંભળાય લેવી નથી કોઈ સુગંધ એવી, જેમાં તારી સુગંધ ના પમાય1989-12-08https://i.ytimg.com/vi/mqIVtKqQrl8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=mqIVtKqQrl8 શ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોયશ્વાસ લેવા નથી એવા રે માડી, યાદ તારી જેમાં ભરી ન હોય ચાલવું નથી જગમાં ક્યાંય, જ્યાંથી તારી પાસે ના પહોંચાય કરવી નથી જગમાં વાત તો એવી, જેનું મધ્યબિંદુ તુજમાં ના સમાય ધરવું નથી ધ્યાન કોઈ એવું, જે ધ્યાનમાં તો તું ના દેખાય જોવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તારું દર્શન ના થાય કરવા નથી કાંઈ વિચારો એવા જે, વિચારો તારી પાસે ના લઈ જાય કરવું નથી જગમાં કાંઈ એવું, જેમાં તો તું રાજી ના થાય ખાવું, પીવું નથી તો કાંઈ એવું, મીઠાશ તારી જેમાં ના મેળવાય ગાવું નથી કોઈ ગાયન એવું, જેમાં તારા સૂરના સૂર ના સંભળાય લેવી નથી કોઈ સુગંધ એવી, જેમાં તારી સુગંધ ના પમાય1989-12-08https://i.ytimg.com/vi/yk4lM1c67PM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=yk4lM1c67PM
|