Hymn No. 2137 | Date: 09-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-09
1989-12-09
1989-12-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14626
બનીઠની બેઠો છું હું રે માડી, જોઉં છું રાહ ખૂબ તો તારી
બનીઠની બેઠો છું હું રે માડી, જોઉં છું રાહ ખૂબ તો તારી દીનદયાળી દર્શન દેવા, કરજે કૃપા હવે તો દયાળી આંખડી ઝંખે હવે દર્શન તારાં, દઈ દર્શન ખોલ ભાગ્ય મારાં હૈયું ઝંખે ને મનડું રહે, નિત્ય હવે તો ગુણગાન તારાં વ્હાલું નથી જગમાં કાંઈ બીજું, વ્હાલું તો છે એક દર્શન તારું કૃપાળી તારી કૃપા હું યાચું, તારાં દર્શનની ઝાંખી માંગુ છું લાયક કે નહીં, માડી આનો વિચાર તો ના કરતી છે તું તો કૃપાળુ રે માડી, લેજે બિરુદ તારું આજે સંભાળી નથી કાંઈ દૂર તું તો માડી, છે પાસે તું તો સદાયે અમારી કરું યાદ ત્યાં દર્શન દેજે, લેજે વાત મારી આ સ્વીકારી
https://www.youtube.com/watch?v=bgecL-TpTBE
Satguru Shri Devendra Ghia (Kaka)
બનીઠની બેઠો છું હું રે માડી, જોઉં છું રાહ ખૂબ તો તારી દીનદયાળી દર્શન દેવા, કરજે કૃપા હવે તો દયાળી આંખડી ઝંખે હવે દર્શન તારાં, દઈ દર્શન ખોલ ભાગ્ય મારાં હૈયું ઝંખે ને મનડું રહે, નિત્ય હવે તો ગુણગાન તારાં વ્હાલું નથી જગમાં કાંઈ બીજું, વ્હાલું તો છે એક દર્શન તારું કૃપાળી તારી કૃપા હું યાચું, તારાં દર્શનની ઝાંખી માંગુ છું લાયક કે નહીં, માડી આનો વિચાર તો ના કરતી છે તું તો કૃપાળુ રે માડી, લેજે બિરુદ તારું આજે સંભાળી નથી કાંઈ દૂર તું તો માડી, છે પાસે તું તો સદાયે અમારી કરું યાદ ત્યાં દર્શન દેજે, લેજે વાત મારી આ સ્વીકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
banithani betho chu hu re maadi, joum chu raah khub to taari
dinadayali darshan deva, karje kripa have to dayali
ankhadi jankhe have darshan taram, dai darshan khola bhagya maram
haiyu jankhe ne manadu rahe, nitya j have tohalumagana, nitya
j vagumagana vagum rahe, nitya j have tohalum vhalum to che ek darshan taaru
kripali taari kripa hu yachum, taara darshanani jhakhi mangu
chu layaka ke nahim, maadi ano vichaar to na karti
che tu to kripalu re maadi, leje biruda taaru aaje sambhali
nathi kai dur tu to maadi, che paase to sadaaye amari
karu yaad tya darshan deje, leje vaat maari a swikari
બનીઠની બેઠો છું હું રે માડી, જોઉં છું રાહ ખૂબ તો તારીબનીઠની બેઠો છું હું રે માડી, જોઉં છું રાહ ખૂબ તો તારી દીનદયાળી દર્શન દેવા, કરજે કૃપા હવે તો દયાળી આંખડી ઝંખે હવે દર્શન તારાં, દઈ દર્શન ખોલ ભાગ્ય મારાં હૈયું ઝંખે ને મનડું રહે, નિત્ય હવે તો ગુણગાન તારાં વ્હાલું નથી જગમાં કાંઈ બીજું, વ્હાલું તો છે એક દર્શન તારું કૃપાળી તારી કૃપા હું યાચું, તારાં દર્શનની ઝાંખી માંગુ છું લાયક કે નહીં, માડી આનો વિચાર તો ના કરતી છે તું તો કૃપાળુ રે માડી, લેજે બિરુદ તારું આજે સંભાળી નથી કાંઈ દૂર તું તો માડી, છે પાસે તું તો સદાયે અમારી કરું યાદ ત્યાં દર્શન દેજે, લેજે વાત મારી આ સ્વીકારી1989-12-09https://i.ytimg.com/vi/bgecL-TpTBE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=bgecL-TpTBE
|