Hymn No. 2138 | Date: 10-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-10
1989-12-10
1989-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14627
કરે કોશિશ માનવ તો જીવનમાં, જીતવા રે, હૈયું અન્ય માનવનું
કરે કોશિશ માનવ તો જીવનમાં, જીતવા રે, હૈયું અન્ય માનવનું કરે ના કોશિશ એટલી જીવનમાં, જીતવા હૈયું તો પ્રભુનું રહે સદા આતુર એ તો જાણવા, મન અન્ય માનવનું રહે સદા એ તો ઉદાસીન, જાણવા રે મન તો પ્રભુનું રાખે ચિત્ત માયામાં સદા એ તો જોડી, રહે માયા પાછળ સદા દોડી જોડે ના એ તો ચિત્ત પ્રભુમાં, જાયે પ્રભુ પાસેથી એ તો દોડી ગોતે ને દોડે એ તો જગમાં, અન્યનો સાથ મેળવવા કરે ના કોશિશ એ તો એટલી, સાથ પ્રભુનો તો મેળવવા કરે વિચારો સદા એ માયાના, રહે સદા ડૂબ્યો એ તો `હું' પદમાં નથી જીવનનો તો કોઈ છેડો, છે છેડો જીવનનો તો બ્રહ્મપદમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kare koshish manav to jivanamam, jitava re, haiyu anya manavanum
kare na koshish etali jivanamam, jitava haiyu to prabhu nu
rahe saad atura e to janava, mann anya manavanum
rahe saad may e to udasina, janava re mann to prabhunum. janava re mann
to prabhu nu , rahe maya paachal saad dodi
jode na e to chitt prabhumam, jaaye prabhu pasethi e to dodi
gote ne dode e to jagamam, anyano saath melavava
kare na koshish e to etali, saath prabhu no to melavava
kare vichyo rahe saad sada dub, to `hum 'padamam
nathi jivanano to koi chhedo, che chhedo jivanano to brahmapadamam
|