Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2139 | Date: 11-Dec-1989
આવી જાયે, જાગી જાયે, આંખ સામે તો ચિત્ર કદી-કદી તો ધૂંધળું
Āvī jāyē, jāgī jāyē, āṁkha sāmē tō citra kadī-kadī tō dhūṁdhaluṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2139 | Date: 11-Dec-1989

આવી જાયે, જાગી જાયે, આંખ સામે તો ચિત્ર કદી-કદી તો ધૂંધળું

  No Audio

āvī jāyē, jāgī jāyē, āṁkha sāmē tō citra kadī-kadī tō dhūṁdhaluṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-12-11 1989-12-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14628 આવી જાયે, જાગી જાયે, આંખ સામે તો ચિત્ર કદી-કદી તો ધૂંધળું આવી જાયે, જાગી જાયે, આંખ સામે તો ચિત્ર કદી-કદી તો ધૂંધળું

જાગી ઊઠે વંટોળ ને તોફાન જીવનમાં, તો જ્યાં કર્મનું

દેખાયે ચિત્ર આંખ સામે, ત્યાં તો સદાય ધૂંધળું

રચાયે મોહ ને લોભનાં મૃગજળ, આંખ સામે તો એવાં - દેખાયે...

રચાયે તિમિર અજ્ઞાનના, છવાયે તિમિર જ્યાં આળસના - દેખાયે...

છવાયે વાદળ જ્યાં શંકાતણાં, ઊઠે ધુમાડા જ્યાં ક્રોધ ને વેરના - દેખાયે...

ઊભરાતાં આંખમાં આંસુઓ દુઃખનાં, રહે આંખમાં જ્યાં એ વહેતાં - દેખાયે...

વિશ્વાસના દોર રહે જ્યાં તૂટતા, વાદળ નિરાશાનાં રહે છવાતાં - દેખાયે...

યત્નોને મળે સાથ જ્યાં, કૃપા તણાં હટે વાદળ ત્યાં આ બધાં - દેખાયે...

દેખાશે ત્યાં આ બધું ચોખ્ખું, થાશે દર્શન ત્યાં તો સત્યનાં - દેખાયે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvī jāyē, jāgī jāyē, āṁkha sāmē tō citra kadī-kadī tō dhūṁdhaluṁ

jāgī ūṭhē vaṁṭōla nē tōphāna jīvanamāṁ, tō jyāṁ karmanuṁ

dēkhāyē citra āṁkha sāmē, tyāṁ tō sadāya dhūṁdhaluṁ

racāyē mōha nē lōbhanāṁ mr̥gajala, āṁkha sāmē tō ēvāṁ - dēkhāyē...

racāyē timira ajñānanā, chavāyē timira jyāṁ ālasanā - dēkhāyē...

chavāyē vādala jyāṁ śaṁkātaṇāṁ, ūṭhē dhumāḍā jyāṁ krōdha nē vēranā - dēkhāyē...

ūbharātāṁ āṁkhamāṁ āṁsuō duḥkhanāṁ, rahē āṁkhamāṁ jyāṁ ē vahētāṁ - dēkhāyē...

viśvāsanā dōra rahē jyāṁ tūṭatā, vādala nirāśānāṁ rahē chavātāṁ - dēkhāyē...

yatnōnē malē sātha jyāṁ, kr̥pā taṇāṁ haṭē vādala tyāṁ ā badhāṁ - dēkhāyē...

dēkhāśē tyāṁ ā badhuṁ cōkhkhuṁ, thāśē darśana tyāṁ tō satyanāṁ - dēkhāyē...
Scan Image

Gujarati Bhajan no. 2139 by Satguru Devendra Ghia - Kaka
First...213721382139...Last