BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2141 | Date: 11-Dec-1989
   Text Size Increase Font Decrease Font

ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા

  Audio

Ubha Ke Seedha, Aada Ke Avda, Marg Aavshe Eva

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1989-12-11 1989-12-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14630 ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા
વિશ્વાસે પ્રભુના રહેશે તું, ચાલતો ચાલતો તું રહેજે
મળશે તને ક્યાંય તો ખાડા, મળશે ક્યાંય તો ટેકરા - વિશ્વાસે...
હશે તો રસ્તા કંઈક તો જાણીતા, હશે તો કંઈક અજાણ્યા - વિશ્વાસે
ધગધગતી રેતીમાંથી કે જાશે મારગડા વિકરાળ વનમાં - વિશ્વાસે...
દિન વીતશે ને દિન ઊગશે, વીતશે રે એમ તો દહાડા - વિશ્વાસે ...
ઢૂંઢજે ના સાથ તું કોઈનો, માંગજે તો સાથ સદા પ્રભુના - વિશ્વાસે...
મળશે મારગડે વિકરાળ પશુઓ, હશે તૈયાર તને ઝડપવા - વિશ્વાસે...
નથી કાંઈ એક જ ચાલનારો તું, મળશે ચાલનારા તો બધા - વિશ્વાસે...
હશે ગતિ કોઈની ઝાઝી, કોઈની થોડી, પહોંચશે કોઈ વ્હેલા, કોઈ મોડા - વિશ્વાસે...
https://www.youtube.com/watch?v=GHxbFgpFenU
Gujarati Bhajan no. 2141 by Satguru Devendra Ghia - Kaka
ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા
વિશ્વાસે પ્રભુના રહેશે તું, ચાલતો ચાલતો તું રહેજે
મળશે તને ક્યાંય તો ખાડા, મળશે ક્યાંય તો ટેકરા - વિશ્વાસે...
હશે તો રસ્તા કંઈક તો જાણીતા, હશે તો કંઈક અજાણ્યા - વિશ્વાસે
ધગધગતી રેતીમાંથી કે જાશે મારગડા વિકરાળ વનમાં - વિશ્વાસે...
દિન વીતશે ને દિન ઊગશે, વીતશે રે એમ તો દહાડા - વિશ્વાસે ...
ઢૂંઢજે ના સાથ તું કોઈનો, માંગજે તો સાથ સદા પ્રભુના - વિશ્વાસે...
મળશે મારગડે વિકરાળ પશુઓ, હશે તૈયાર તને ઝડપવા - વિશ્વાસે...
નથી કાંઈ એક જ ચાલનારો તું, મળશે ચાલનારા તો બધા - વિશ્વાસે...
હશે ગતિ કોઈની ઝાઝી, કોઈની થોડી, પહોંચશે કોઈ વ્હેલા, કોઈ મોડા - વિશ્વાસે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
ubha ke sidha, ada ke avala, maarg aavashe eva
vishvase prabhu na raheshe tum, chalato chalato tu raheje
malashe taane kyaaya to khada, malashe kyaaya to tekara - vishvase ...
hashe to rasta kaik to janita, dhagant to kaik ajanya -
vishvishvase ke jaashe maragada vikarala vanamam - vishvase ...
din vitashe ne din ugashe, vitashe re ema to dahada - vishvase ...
dhundhaje na saath tu koino, mangaje to saath saad prabhu na - vishvase ...
malashe maragade vikarala pashuo, tai t jadapava - vishvase ...
nathi kai ek j chalanaro tum, malashe chalanara to badha - vishvase ...
hashe gati koini jaji, koini thodi, pahonchashe koi vhela, koi moda - vishvase ...

ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવાઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા
વિશ્વાસે પ્રભુના રહેશે તું, ચાલતો ચાલતો તું રહેજે
મળશે તને ક્યાંય તો ખાડા, મળશે ક્યાંય તો ટેકરા - વિશ્વાસે...
હશે તો રસ્તા કંઈક તો જાણીતા, હશે તો કંઈક અજાણ્યા - વિશ્વાસે
ધગધગતી રેતીમાંથી કે જાશે મારગડા વિકરાળ વનમાં - વિશ્વાસે...
દિન વીતશે ને દિન ઊગશે, વીતશે રે એમ તો દહાડા - વિશ્વાસે ...
ઢૂંઢજે ના સાથ તું કોઈનો, માંગજે તો સાથ સદા પ્રભુના - વિશ્વાસે...
મળશે મારગડે વિકરાળ પશુઓ, હશે તૈયાર તને ઝડપવા - વિશ્વાસે...
નથી કાંઈ એક જ ચાલનારો તું, મળશે ચાલનારા તો બધા - વિશ્વાસે...
હશે ગતિ કોઈની ઝાઝી, કોઈની થોડી, પહોંચશે કોઈ વ્હેલા, કોઈ મોડા - વિશ્વાસે...
1989-12-11https://i.ytimg.com/vi/GHxbFgpFenU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=GHxbFgpFenU
ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવાઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા
વિશ્વાસે પ્રભુના રહેશે તું, ચાલતો ચાલતો તું રહેજે
મળશે તને ક્યાંય તો ખાડા, મળશે ક્યાંય તો ટેકરા - વિશ્વાસે...
હશે તો રસ્તા કંઈક તો જાણીતા, હશે તો કંઈક અજાણ્યા - વિશ્વાસે
ધગધગતી રેતીમાંથી કે જાશે મારગડા વિકરાળ વનમાં - વિશ્વાસે...
દિન વીતશે ને દિન ઊગશે, વીતશે રે એમ તો દહાડા - વિશ્વાસે ...
ઢૂંઢજે ના સાથ તું કોઈનો, માંગજે તો સાથ સદા પ્રભુના - વિશ્વાસે...
મળશે મારગડે વિકરાળ પશુઓ, હશે તૈયાર તને ઝડપવા - વિશ્વાસે...
નથી કાંઈ એક જ ચાલનારો તું, મળશે ચાલનારા તો બધા - વિશ્વાસે...
હશે ગતિ કોઈની ઝાઝી, કોઈની થોડી, પહોંચશે કોઈ વ્હેલા, કોઈ મોડા - વિશ્વાસે...
1989-12-11https://i.ytimg.com/vi/ON3HAEn3XAw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ON3HAEn3XAw

First...21412142214321442145...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall