Hymn No. 2149 | Date: 16-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-16
1989-12-16
1989-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14638
કોઈને કાંઈ કહેવાય નહીં, કોઈને કાંઈ કહેવાય નહીં
કોઈને કાંઈ કહેવાય નહીં, કોઈને કાંઈ કહેવાય નહીં સાચું કહેતાં ખોટું લાગે, ખોટું તો બોલાય નહીં કરે સાચું, કરે ખોટું, તોય સલાહ દેવાય નહીં માને સહુ પોતાને રાજા, એને એનું સ્થાન બતાવાય નહીં રહે સહુ મસ્ત પોતાની મસ્તીમાં, મસ્તી તો અટકાવાય નહીં સાચું કહેતાં વેર બંધાયે, સહન ભી થાય નહીં તાકાત બહારની દોટ હોય, એની યાદ તો અપાવાય નહીં વાતે વાતે જ્યાં ક્રોધ ભભૂકે, સહન એ તો થાય નહીં હોય ભલે રે એ વામન, કદ એનું એને સમજાવાય નહીં કરે ભલે કોઈ ગાળાગાળી, મોઢું બંધ એનું કરાય નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koine kai kahevaya nahim, koine kai kahevaya nahi
saachu kahetam khotum lage, khotum to bolaya nahi
kare sachum, kare khotum, toya salaha devaya nahi
mane sahu potane raja, ene enu sthana batavaya nahi
rahe sahu masta potani nahi to
mastimak, mastaheti ver bandhaye, sahan bhi thaay nahi
takata baharani dota hoya, eni yaad to apavaya nahi
father father jya krodh bhabhuke, sahan e to thaay nahi
hoy bhale re e vamana, kada enu eneaya samajavaya nahi
kare bhale koi galagali en, modhum bandum
|