Hymn No. 2153 | Date: 16-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-16
1989-12-16
1989-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14642
પળભરની પહેચાન તો, બનાવી દે જગમાં વસમી રે વિદાય
પળભરની પહેચાન તો, બનાવી દે જગમાં વસમી રે વિદાય કંઈક ગયા ને કંઈક આવ્યા રે જગમાં, રહ્યા ના જગમાં કોઈ સદાય નાનામોટા સ્નેહના તાંતણા, રહે બંધાતા તો જગમાં સદાય તૂટે સ્નેહના તાંતણા કંઈક એવા, જલદી ના એ સંધાય હોય વિદાય નાનાની કે મોટાની, વિદાય તો છે આખર તો વિદાય પળ પહેલાં હોયે સાથે, લે વિદાય તો એવી ફરી કદી ના મળાય મળ્યા તો જે સાથે, લેશે નિશ્ચિત એક દિન તો વિદાય સંજોગો પાડે જ્યારે વિખૂટા, વિદાય તો શૂળની જેમ ભોંકાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
palabharani pahechana to, banavi de jag maa vasami re vidaya
kaik gaya ne kaik aavya re jagamam, rahya na jag maa koi sadaay
nanamota snehana tantana, rahe bandhata to jag maa sadaay
tute snehana tantana kaik eva, jaladi na e sandhaya
hoy , jaladi na e sandhaya hoy che akhara to vidaya
pal pahelam hoye sathe, le vidaya to evi phari kadi na malaya
malya to je sathe, leshe nishchita ek din to vidaya
sanjogo paade jyare vikhuta, vidaya to shulani jem bhonkaya
|
|