Hymn No. 2155 | Date: 18-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-18
1989-12-18
1989-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14644
કદી કદી રે માડી, યાદ મને ભી તું કરી રે લેજે
કદી કદી રે માડી, યાદ મને ભી તું કરી રે લેજે લાગું જો દુઃખી રે હું તો, બે આંસુ તો પાડી લેજે લાયક ના સમજે જો મને રે માડી, લાયક મને બનાવી દેજે પડી ગઈ છે દુઃખ સહેવાની આદત, દુઃખ હૈયું એનું ના ધરજે વ્રત ઉપવાસે દિન વીતે રે મારા, ઉપવાસ તો તું કરી ના લેજે એકલતા વ્યાપે, હૈયે તને રે જ્યારે, પાસે મને તું બોલાવી લેજે ભાવભરી કરું ભક્તિ રે માડી, ભાવ મારા તો સ્વીકારી લેજે ઓળખાણ છે તને તો મારી, ઓળખાણ તારી તો કરાવી દેજે વિશાળ હૈયું છે તારું રે માડી, હૈયું વિશાળ મારું બનાવી દેજે પ્રેમ વહે છે સદા તારા રે હૈયે, પ્રેમપાત્ર મને બનાવી રે દેજે
https://www.youtube.com/watch?v=vkmh-U6gNMI
Satguru Shri Devendra Ghia (Kaka)
કદી કદી રે માડી, યાદ મને ભી તું કરી રે લેજે લાગું જો દુઃખી રે હું તો, બે આંસુ તો પાડી લેજે લાયક ના સમજે જો મને રે માડી, લાયક મને બનાવી દેજે પડી ગઈ છે દુઃખ સહેવાની આદત, દુઃખ હૈયું એનું ના ધરજે વ્રત ઉપવાસે દિન વીતે રે મારા, ઉપવાસ તો તું કરી ના લેજે એકલતા વ્યાપે, હૈયે તને રે જ્યારે, પાસે મને તું બોલાવી લેજે ભાવભરી કરું ભક્તિ રે માડી, ભાવ મારા તો સ્વીકારી લેજે ઓળખાણ છે તને તો મારી, ઓળખાણ તારી તો કરાવી દેજે વિશાળ હૈયું છે તારું રે માડી, હૈયું વિશાળ મારું બનાવી દેજે પ્રેમ વહે છે સદા તારા રે હૈયે, પ્રેમપાત્ર મને બનાવી રે દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kadi kadi re maadi, yaad mane bhi tu kari re leje
lagum jo dukhi re hu to, be aasu to padi leje
layaka na samaje jo mane re maadi, layaka mane banavi deje
padi gai che dukh sahevani adata, dukh haiyu enu na dharje
vrata upavase din vite re mara, upavasa to tu kari na leje
ekalata vyape, haiye taane re jyare, paase mane tu bolavi leje
bhaav bhari karu bhakti re maadi, bhaav maara to swikari leje
olakhana che taane to mari, olakhana tarihe to karvi
deje vishala hai hai re maadi, haiyu vishala maaru banavi deje
prem vahe che saad taara re haiye, premapatra mane banavi re deje
|
|