Hymn No. 2159 | Date: 21-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-21
1989-12-21
1989-12-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14648
ભુલાયું વેરઝેર જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં પ્રેમથી
ભુલાયું વેરઝેર જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં પ્રેમથી સ્વર્ગ તો જીવનમાં ત્યાં તો ઊતરી આવે હટી ગઈ વાસના જ્યાં હૈયેથી, છવાયું હૈયું પ્રભુભક્તિથી છૂટયાં લોભ-લાલચ જ્યાં હૈયેથી, ભરાયું હૈયું જ્યાં દયાથી ના કરે અપમાન કોઈનું, સહે અપમાન તો ધીરજથી મટી જુદાઈ જ્યાં દિલથી, અપનાવે સહુને તો પ્રેમથી ઊઠે રણકા જ્યાં શ્રદ્ધાના, ઝળકે જીવન જ્યાં કર્મથી રહે મિલન જ્યાં આત્માને આત્માનું, થાયે મિલન ભાવથી સત્યનો દીપક ત્યાં ઝળકે, રહે દૂર તો અસત્યથી થઈ જાય ત્યાં હિંસાની હિંસા, શોભે જીવન અહિંસાથી રહે આનંદ સદા છવાયો, શોભે જીવન ત્યાં કર્મથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhulayum verajera jya haiyethi, bharayum haiyu jya prem thi
svarga to jivanamam tya to utari aave
hati gai vasna jya haiyethi, chhavayum haiyu prabhubhaktithi chhutyamayam
nayam jaji-lalacha toahi, haiam haiyam, jaji-lalacha apajiam, nayam,
jaji-lalacha,
apathi, haiam haiyam. apanave sahune to prem thi
uthe ranaka jya shraddhana, jalake jivan jya karmathi
rahe milana jya atmane atmanum, thaye milana bhaav thi
satyano dipaka tya jalake, rahe dur to asatyathi
thai jayay tya aho, shathi hinsa
jaay jaya tya hinsani
|
|