Hymn No. 2161 | Date: 21-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-21
1989-12-21
1989-12-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14650
કર મન દર્પણ ચોખ્ખું એટલું, નાનો ડાઘ ભી જલદી દેખાય
કર મન દર્પણ ચોખ્ખું એટલું, નાનો ડાઘ ભી જલદી દેખાય લાગે જરા ભી ડાઘ જો વાસનાનો, તરત સાફ એને કરી નાખ ઊઠશે જ્વાળા ક્રોધ કે ઇર્ષ્યાની, ચોખ્ખું ત્યારે તો નહીં દેખાય પડશે વેરઝેરના ઉઝરડા, દેખાતું ચોખ્ખું ત્યાં તો બંધ થઈ જાય અહં ને અભિમાનની ધૂળ જ્યાં ચડે, દેખાતું એ તો અટકાવી જાય વિકારોના આ મેલથી, તો રાખજે દર્પણ તો સાફ સદાય કરતો જાશે સાફ એને, જોજે ડાઘ બીજા ના પડતા જાય નાનો ભી ડાઘ તો, અડચણ એમાં ઊભી તો કરતો જાય ઋષિમુનિયોએ, સંતોએ કર્યાં સાફ, એવું જગ નમતું એને જાય કરજે સાફ તો તું એટલું, પ્રભુ એમાં તો ચોખ્ખા દેખાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kara mann darpana chokhkhum etalum, nano dagh bhi jaladi dekhaay location
jara bhi dagh jo vasanano, tarata sapha ene kari nakha
uthashe jvala krodh ke irshyani, chokhkhum tyare to nahi akhjum to nahi dekhaay
padashe thani jhani jhani, to nahi akhaya padashe chamula, akhjum, to nahim, tokhaya padashe thani jhani jhani, to nahi dekhaay padashe thani jhani, to nahi dekhaay padashe thani jhani, to nahi dekhaay padashe thani jhani, to nahi dekhaay padashe thani jhani, to
nahi dekhaay chade, dekhatu e to atakavi jaay
vikaaro na a melathi, to rakhaje darpana to sapha sadaay
karto jaashe sapha ene, joje dagh beej na padata jaay
nano bhi dagh to, adachana ema ubhi to karto jaay
rishimuniyoe, santoe karya saphatum
karje sapha to tu etalum, prabhu ema to chokhkha dekhaay
|