Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2168 | Date: 23-Dec-1989
કોને જઈને કહું રે માડી, બીજા કોને જઈને કહું
Kōnē jaīnē kahuṁ rē māḍī, bījā kōnē jaīnē kahuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2168 | Date: 23-Dec-1989

કોને જઈને કહું રે માડી, બીજા કોને જઈને કહું

  Audio

kōnē jaīnē kahuṁ rē māḍī, bījā kōnē jaīnē kahuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1989-12-23 1989-12-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14657 કોને જઈને કહું રે માડી, બીજા કોને જઈને કહું કોને જઈને કહું રે માડી, બીજા કોને જઈને કહું

જ્યાં જાણે છે બધું રે તું, તોય તને કહ્યા વિના નથી રહેવાતું

સહનશક્તિ ક્યારે જાગે ને તૂટે, નથી એ તો સમજાતું

કહી નાખું છું હું તો બધું રે તને, મજબૂર બનું છું જ્યાં હું

રાખી ના શકું મનમાં રે હું તો, આજ મનડું ખાલી કરું

જાગ્યું કેમ ને કેવી રીતે, ના કાંઈ એ તો હું જાણું

સાચુંખોટું કાંઈ ના સમજું, સાચી એક તને તો માનું

જગમાં છે એક તું તો મારી, તને હું તો મારી ગણું
https://www.youtube.com/watch?v=2G-goyYtoIc
View Original Increase Font Decrease Font

કોને જઈને કહું રે માડી, બીજા કોને જઈને કહું

જ્યાં જાણે છે બધું રે તું, તોય તને કહ્યા વિના નથી રહેવાતું

સહનશક્તિ ક્યારે જાગે ને તૂટે, નથી એ તો સમજાતું

કહી નાખું છું હું તો બધું રે તને, મજબૂર બનું છું જ્યાં હું

રાખી ના શકું મનમાં રે હું તો, આજ મનડું ખાલી કરું

જાગ્યું કેમ ને કેવી રીતે, ના કાંઈ એ તો હું જાણું

સાચુંખોટું કાંઈ ના સમજું, સાચી એક તને તો માનું

જગમાં છે એક તું તો મારી, તને હું તો મારી ગણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōnē jaīnē kahuṁ rē māḍī, bījā kōnē jaīnē kahuṁ

jyāṁ jāṇē chē badhuṁ rē tuṁ, tōya tanē kahyā vinā nathī rahēvātuṁ

sahanaśakti kyārē jāgē nē tūṭē, nathī ē tō samajātuṁ

kahī nākhuṁ chuṁ huṁ tō badhuṁ rē tanē, majabūra banuṁ chuṁ jyāṁ huṁ

rākhī nā śakuṁ manamāṁ rē huṁ tō, āja manaḍuṁ khālī karuṁ

jāgyuṁ kēma nē kēvī rītē, nā kāṁī ē tō huṁ jāṇuṁ

sācuṁkhōṭuṁ kāṁī nā samajuṁ, sācī ēka tanē tō mānuṁ

jagamāṁ chē ēka tuṁ tō mārī, tanē huṁ tō mārī gaṇuṁ
Scan Image

Gujarati Bhajan no. 2168 by Satguru Devendra Ghia - Kaka

કોને જઈને કહું રે માડી, બીજા કોને જઈને કહુંકોને જઈને કહું રે માડી, બીજા કોને જઈને કહું

જ્યાં જાણે છે બધું રે તું, તોય તને કહ્યા વિના નથી રહેવાતું

સહનશક્તિ ક્યારે જાગે ને તૂટે, નથી એ તો સમજાતું

કહી નાખું છું હું તો બધું રે તને, મજબૂર બનું છું જ્યાં હું

રાખી ના શકું મનમાં રે હું તો, આજ મનડું ખાલી કરું

જાગ્યું કેમ ને કેવી રીતે, ના કાંઈ એ તો હું જાણું

સાચુંખોટું કાંઈ ના સમજું, સાચી એક તને તો માનું

જગમાં છે એક તું તો મારી, તને હું તો મારી ગણું
1989-12-23https://i.ytimg.com/vi/2G-goyYtoIc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=2G-goyYtoIc

First...216721682169...Last