Hymn No. 2176 | Date: 27-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-27
1989-12-27
1989-12-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14665
તારા અંતરના કયા અંતરાયે, દીધું છે અટકાવી મિલન તો પ્રભુનું
તારા અંતરના કયા અંતરાયે, દીધું છે અટકાવી મિલન તો પ્રભુનું છે ઉત્સુક તો મિલન કાજે સહુના તો, પ્રભુ મિલન તારું કેમ ના થયું જાગી છે ખૂબ આશા મિલનની, તો હૈયે કાં આજે એ ઠેલાણી શું પડયું છે ભાગ્યમાં રે કાણું, કે આળસ હૈયે રે સમાણી કરી છે કોશિશ મિલન કાજે તો સહુએ, કોઈકને ભાગ્ય આ સાંપડયું થયું મિલન એક વાર જ્યાં એનું, મિલન માયાનું ત્યાં તો અટક્યું મિલન કાજે કોઈકે શીશ નમાવ્યું, કોઈએ તો હૈયું નમાવ્યું કોઈએ મનડું નમાવ્યું, જેવું જેને જ્યારે તો જે ફળ્યું કંઈકને જનમો વીત્યા, મિલન તોય રે ના થયું આ જનમમાં કરી લેજે તારું મિલન, છે જન્મોથી જે અટક્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara antarana kaaya antaraye, didhu Chhe atakavi milana to prabhu nu
Chhe utsuka to milana kaaje sahuna to, prabhu milana Tarum kem na thayum
Jagi Chhe khub aash milanani, to Haiye came aaje e thelani
shu padyu Chhe bhagyamam re Kanum, ke aalas Haiye re samani
kari Chhe koshish milana kaaje to sahue, koikane Bhagya a sampadayum
thayum milana ek vaar jya enum, milana maya nu Tyam to atakyum
milana kaaje koike shish namavyum, koie to haiyu namavyum
koie manadu namavyum, jevu those jyare to je phalyum
kamikane janamo Vitya, milana toya re na thayum
a janamamam kari leje taaru milana, che janmothi je atakyum
|
|