Hymn No. 2179 | Date: 28-Dec-1989
|
|
Text Size |
 |
 |
ઢોલનગારાં તો વાગ્યાં છે, લઈ હથિયાર તો તું રણમેદાને પડ
Dhol Nagaara Toh Vaagya Che, Lai Hathiyaar Toh Tu Ranmaidaane Pad
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-12-28
1989-12-28
1989-12-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14668
ઢોલનગારાં તો વાગ્યાં છે, લઈ હથિયાર તો તું રણમેદાને પડ
ઢોલનગારાં તો વાગ્યાં છે, લઈ હથિયાર તો તું રણમેદાને પડ ઊભું છે તૈયાર સૈન્ય ત્યાં તો, એક નજર તારી તું એના પર કર કોણ છે તારા, કોણ છે પરાયા, નજરમાં બધું આ તું ધર ખોટા ખયાલો ને ખોટા વિચારો રે તારા, હૈયેથી એને દૂર કર છે કોઈ ને કોઈ શક્તિ તો એની પાસે, ઓછો આંક એનો ના કર એકચિત્ત થઈ જ્યાં સાચે છે એ ઊભી, કિંમત ઓછી એની ના કર તારી શક્તિ કર તું તો ભેગી, ના એને છૂટી છૂટી તું કર છે જંગ તો આ તારી હારજીતનો, લક્ષ્યમાં સદા આ તું ધર મળશે વિજય તો એક પક્ષને, વાત હૈયે સદા તું આ ધર વિજયની તો હૈયે રાખીને આશ, વિજય તરફ તો તું કૂચ કર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dholanagaram to vagyam chhe, lai hathiyara to tu ranamedane pad
ubhum che taiyaar sainya tya to, ek najar taari tu ena paar kara
kona che tara, kona che paraya, najar maa badhu a tu dhara
khota khayalo ne khota en vicharo
che koi ne koi shakti to eni pase, ochho anka eno na kara
ekachitta thai jya sache che e ubhi, kimmat ochhi eni na kara
taari shakti kara tu to bhegi, na ene chhuti chhuti tu kara
che jang to a tada harajitano, laksham laksh tu dhara
malashe vijaya to ek pakshane, vaat haiye saad tu a dhara
vijayani to haiye raakhi ne asha, vijaya taraph to tu kucha kara
|