Hymn No. 2181 | Date: 29-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-29
1989-12-29
1989-12-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14670
છે તું તો જગનો રખવાળો રે પ્રભુ, કરે જગમાં સહુની રખવાળી રે
છે તું તો જગનો રખવાળો રે પ્રભુ, કરે જગમાં સહુની રખવાળી રે ભૂલીને માંગવું ખુદની રે રક્ષા, માગે સહુ માયાની તો રખવાળી રે તૂટતા માયા બને ત્યાં આકળા, કરે વાતો ભલે એ મુક્તિની રે મૂંઝાયે ત્યારે પ્રભુ તું તો મળે ના, ઉકેલ તને માનવની દ્વિધામાં રે ફરતા રહે સહુ, મન ને વિચારોથી, ના દઈ શક્યા કર્તા એને ત્યારે રે પૂર્ણપણે રહ્યા જ્યારે જે એનામાં, કરી એની તો પૂર્ણ રખવાળી રે ઘડીમાં એક વાત, ઘડીમાં બીજી આવે દેવા, ફરે પાછા કર્તા ત્યારે રે સ્થિરતા રહી જેવા મન વિચારોમાં, બન્યું સહેલું કર્તાએ એ તો દેવાનું રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che tu to jagano rakhavalo re prabhu, kare jag maa sahuni rakhavali re
bhuli ne mangavum khudani re raksha, mage sahu maya ni to rakhavali re
tutata maya bane tya akala, kare vato bhale e muktini re
maleam munjaye tyare man prabhu tu to to
pharata rahe sahu, mann ne vicharothi, na dai shakya karta ene tyare re
purnapane rahya jyare je enamam, kari eni to purna rakhavali re
ghadimam ek vata, ghadimam biji aave deva, phare pachha keva sahany saw keva tyare re
sthanyata e to devaanu re
|
|