BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2182 | Date: 29-Dec-1989
   Text Size Increase Font Decrease Font

છું હું તો બંધનોથી બંધાયેલો રે માતા, છે તું તો મુક્ત રહેનારી રે માતા

  No Audio

Chu Hu Toh Bandhano Thi Bandhaayo Re Mata, Che Tu Toh Mukht Rehnaari Mata

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1989-12-29 1989-12-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14671 છું હું તો બંધનોથી બંધાયેલો રે માતા, છે તું તો મુક્ત રહેનારી રે માતા છું હું તો બંધનોથી બંધાયેલો રે માતા, છે તું તો મુક્ત રહેનારી રે માતા
લાગે બંધન પ્યારાં નજરે મારા, અદલાબદલી કરવા તૈયાર છું રે માતા
લોભ-લાલચે બાંધી રાખ્યો છે મને રે માતા
લાગે જો તને જો ખાટયો છું એમાં, અદલાબદલી કરવા તૈયાર છું રે માડી
છે પ્યાર તો કાચો રે મારો, છે પ્યાર તારો તો સાચો
ન્હાવું હોય જો પ્યારમાં મારા રે માડી, અદલાબદલી કરવા તૈયાર છું માડી
છું વિરહમાં હું તો તારા, છે વિરહમાં તું ભી સાથોસાથ
સહેવાની ના હોય હાલત તને રે માડી, અદલાબદલી કરવા છું રે તૈયાર
છે મન તો નાનું રે મારું, તારા મનમાં તો વિશ્વ સમાયું
સમાવતો હોય મને તુજમાં રે માડી, અદલાબદલી કરવા તૈયાર છું રે માડી
Gujarati Bhajan no. 2182 by Satguru Devendra Ghia - Kaka
છું હું તો બંધનોથી બંધાયેલો રે માતા, છે તું તો મુક્ત રહેનારી રે માતા
લાગે બંધન પ્યારાં નજરે મારા, અદલાબદલી કરવા તૈયાર છું રે માતા
લોભ-લાલચે બાંધી રાખ્યો છે મને રે માતા
લાગે જો તને જો ખાટયો છું એમાં, અદલાબદલી કરવા તૈયાર છું રે માડી
છે પ્યાર તો કાચો રે મારો, છે પ્યાર તારો તો સાચો
ન્હાવું હોય જો પ્યારમાં મારા રે માડી, અદલાબદલી કરવા તૈયાર છું માડી
છું વિરહમાં હું તો તારા, છે વિરહમાં તું ભી સાથોસાથ
સહેવાની ના હોય હાલત તને રે માડી, અદલાબદલી કરવા છું રે તૈયાર
છે મન તો નાનું રે મારું, તારા મનમાં તો વિશ્વ સમાયું
સમાવતો હોય મને તુજમાં રે માડી, અદલાબદલી કરવા તૈયાર છું રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
chu hu to bandhanothi bandhayelo re mata, che tu to mukt rahenari re maat
location bandhan pyaram najare mara, adalabadali karva taiyaar chu re maat
lobha-lalache bandhi rakhyo che mane re maat
laage jo taane jo khatayo chu chhumad, adalabad rejabad, taiyaar chhabad
che pyaar to kacho re maro, che pyaar taaro to saacho
nhavum hoy jo pyaramam maara re maadi, adalabadali karva taiyaar chu maadi
chu virahamam hu to tara, che virahamam tu bhi sathosatha
saheyvanali na hali chava chava adane re taiara re
tadi mann to nanum re marum, taara mann maa to vishva samayum
samavato hoy mane tujh maa re maadi, adalabadali karva taiyaar chu re maadi

First...21812182218321842185...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall