Hymn No. 2184 | Date: 30-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-30
1989-12-30
1989-12-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14673
છે જગકર્તાની આ જગનિશાળમાં રે, છે ઠોઠ નિશાળિયા રે ઝાઝા
છે જગકર્તાની આ જગનિશાળમાં રે, છે ઠોઠ નિશાળિયા રે ઝાઝા પૂરા ગુણે પાસ કરે રે એ તો, છે નપાસ થાનારા રે ઝાઝા અનુભવ આપી શીખવે સહુને, છે સાચું શીખનારા રે થોડા શીખવે સહુને, રાખે ધ્યાન તો બીજે, છે ધ્યાન રાખનારા રે થોડા થાક્યા નથી કર્તા તોય, રાખી છે ચાલુ, શીખવવાની રે ધારા હૈયું એનું આનંદે છલકાયે, મળે પૂરા ગુણે પાસ થનારા નથી કંટાળ્યા, નથી અકળાયા, મળે સહુ મનડાથી ફરનારા કદી સમજાવે એક રીતે, કદી બીજી રીતે, ગોતે એ સાચું સમજનારા રહી નથી નિશાળ બંધ એની, છે સાચા યત્નો તો એ કરનારા પરમપિતા ને છે પરમગુરુ એ તો, મળે જગમાં ઠોઠ નિશાળિયા રે ઝાઝા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jagakartani a jaganishalamam re, che thotha nishaliya re jaja
pura gune paas kare re e to, che napasa thanara re jaja
anubhava aapi shikhave sahune, che saachu shikhanara re thoda
shikhave sahune, rakhe dhyanaya to bije, che nathara
thyana rakhan toya, rakhi che chalu, shikhavavani re dhara
haiyu enu anande chhalakaye, male pura gune paas thanara
nathi kantalya, nathi akalaya, male sahu manadathi pharanara
kadi samajave ek rite, kadi biji rite, gote e saachu samajanara
rahi yatno to e karanara
paramapita ne che paramaguru e to, male jag maa thotha nishaliya re jaja
|