Hymn No. 2185 | Date: 30-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-30
1989-12-30
1989-12-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14674
રહ્યા જે ધ્યાનમાં તો પ્રભુના, રાખ્યું ધ્યાન પ્રભુએ એનું તો સદા
રહ્યા જે ધ્યાનમાં તો પ્રભુના, રાખ્યું ધ્યાન પ્રભુએ એનું તો સદા વાત તું આ હૈયે ધર રે મનવા, વાત તું આ હૈયે રે ધર રાખ્યું મન સદા જેણે પ્રભુના નામમાં, પ્રભુએ રાખ્યું નામ હૈયે એનું સદા કરી ભક્તિ સદા હૈયેથી પ્રભુની, બન્યા ભક્ત પ્રભુ તો એના સદા ગુણગાન ગાયાં પ્રભુનાં સદાયે જેણે, ગુણગાન પ્રભુએ એનાં તો ગાયાં કરી સેવા ભાવથી પ્રભુની જેણે, રહ્યા સેવક પ્રભુ સદા તો એના કરી વાતો હૈયેથી પ્રભુને જેણે, કરે વાત એનાથી પ્રભુ તો સદા માન્યા પ્રભુને જેણે પોતાના, ગણ્યા પ્રભુએ સદા એને પોતાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahya je dhyanamam to prabhuna, rakhyu dhyaan prabhu ae enu to saad
vaat tu a haiye dhara re manava, vaat tu a haiye re dhara
rakhyu mann saad those prabhu na namamam, prabhu ae rakhyu naam haiye enu
saad prabhu to bhuni bhakti saad hai enu saad prabhu to bhakti saad
gungaan gayam prabhunam sadaaye those, gungaan prabhu ae enam to gayam
kari seva bhaav thi prabhu ni those, rahya sevaka prabhu saad to ena
kari vato haiyethi prabhune those, kare vaat enathi prabhu to
sadaab manya prabhunee those potana, gada
|
|