Hymn No. 2202 | Date: 05-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-05
1990-01-05
1990-01-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14691
રાખજે ના વટ તું ખોટા રે જગમાં, રાખજે ના વટ તું ખોટા
રાખજે ના વટ તું ખોટા રે જગમાં, રાખજે ના વટ તું ખોટા સમજાવટ જેવો, નથી વટ રે કોઈ સાચો તો આ જગમાં બને ત્યાં તું પતાવટ તો કરજે, લાગશે વટ, કામ આ તો સદા કરજે જીવનમાં સદ્ગુણોની સજાવટ, મહેકાવશે જીવન તો આ વટ તો સદા રાખજે ના મિલાવટ હૈયામાં રે તું, વટ છે જીવનમાં આ તો નકામા બનજે ના નપાવટ તું જગમાં, છે વટ જીવનમાં આ તો બૂરા થકાવટ તો વટ છે તો આકરો, રાખજે ના આ વટ તો જીવનમાં કરે રુકાવટ જીવનમાં, અહં કે લાલસા, હટાવજે આ વટને ત્યાં ને ત્યાં દુશ્મનાવટ તો કરજે ના કોઈથી, નથી કાંઈ આ વટમાં તો ફાયદા રાખજે રખાવટ તું પ્રભુ એવી, તારો આ વટ જ કામ ના લાગવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhaje na vaat tu khota re jagamam, rakhaje na vaat tu khota
samajavata jevo, nathi vaat re koi saacho to a jag maa
bane tya tu patavata to karaje, lagashe vata, kaam a to saad
karje jivanamam sadgunoni sa tojavata, mahekavashe jagunoni sa tojavata, mahekavata
rakhaje na milavata haiya maa re tum, vaat che jivanamam a to nakama
banje na napavata tu jagamam, che vaat jivanamam a to bura
thakavata to vaat che to akaro, rakhaje na a vaat to jivanamam
kare rukavata hatav taane lasa, aham tanamalasa, aham ne tya
dushmanavata to karje na koithi, nathi kai a vaat maa to phayada
rakhaje rakhavata tu prabhu evi, taaro a vaat j kaam na lagavana
|
|