Hymn No. 2206 | Date: 06-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-06
1990-01-06
1990-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14695
નામ બોલ તું નામ બોલ, તું નામ `મા' નું બોલ
નામ બોલ તું નામ બોલ, તું નામ `મા' નું બોલ છે સિદ્ધમા ભવાની દીનદયાળી, નામ એનું બોલ નથી કાંઈ અઘરું, છે એ સહેલું, ભાવ હૈયામાં ઘોળ ખોલીને હૈયું તારું, નામે નામે આજ તું ડોલ છે એ પરમકૃપાળી, સદા હિતકારી નામ એનું બોલ છોડીને ઝંઝટ જગના, નામે નામે આજ તું ડોલ છે એ જગકર્તા, મુક્તિની દાતા, નામ એનું બોલ સોંપીને ચિંતા બધી રે તારી, નામે નામે આજ તું ડોલ છે નિકટ એ તારી, સદા રક્ષણકારી, નામ એનું બોલ ભૂલીને ભાન તો તારું, નામે નામે આજ તું ડોલ છે નામ તો મંત્ર, છે નામ તો શસ્ત્ર, નામ એનું બોલ છે દોલત એ તો બહુ મોટી, જગદોલત સાથે ના તોલ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
naam bola tu naam bola, tu naam `ma 'num bola
che siddhama bhavani dinadayali, naam enu bola
nathi kai agharum, che e sahelum, bhaav haiya maa ghola
kholine haiyu tarum, naame name aaj tu dola
che e paramakripola nam
chhodi ne janjata jagana, naame name aaj tu dola
che e jagakarta, muktini data, naam enu bola
sompine chinta badhi re tari, naame name aaj tu dola
che nikata e tari, saad rakshanakari, naam enu bola
bhuli ne bhaan to tarum, naame name aaj tu dola
che naam to mantra, che naam to shastra, naam enu bola
che dolata e to bahu moti, jagadolata saathe na tola
|