Hymn No. 2213 | Date: 08-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-08
1990-01-08
1990-01-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14702
છે માતા તો તારા ભાવ ને ભાવનાનો રે આયનો રે
છે માતા તો તારા ભાવ ને ભાવનાનો રે આયનો રે તારા ભાવે ભાવે ત્યાં ભાવો બદલાતા દેખાય રે બેઠો જ્યાં દુઃખી થતું એની સામે, દુઃખી દુઃખી એ તો દેખાય રે બેઠો જ્યાં સુખભર્યા હૈયે સામે, ત્યાં સુખની રેખા ઊભરાય રે ડંખભર્યા હૈયે ગયો જ્યાં સામે, આંખ સ્થિર ત્યાં દેખાય રે પાપભર્યા હૈયે ગયો જ્યાં સામે, ઘૃણા ત્યાં વરસતી દેખાય રે મૂંઝવણભર્યા હૈયે ગયો જ્યાં સામે, કૃપા ઝરતી ત્યાં દેખાય રે ક્રોધભર્યા હૈયે ગયો જ્યાં સામે, પ્રેમ તો ત્યાં ઝરતો દેખાય રે બાળ બની જ્યાં બેઠો એની સામે, વ્હાલ ત્યાં તો ઊભરાય રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che maat to taara bhaav ne bhavanano re ayano re
taara bhave bhave tya bhavo badalata dekhaay re
betho jya dukhi thaatu eni same, dukhi duhkhi e to dekhaay re
betho jya sukhubharya haiye same jyha rehira hye, same,
tyamha thanks sukhhan, same jya sukhubharya, same, tyamha tya dekhaay re
papabharya haiye gayo jya same, ghrina tya varasati dekhaay re
munjavanabharya haiye gayo jya same, kripa jarati tya dekhaay re
krodhabharya haiye gayo jya same, prem to tya jarato to bethhar en tya re-
balaniyam, re-balaniyam, to bethubhary re
|
|