Hymn No. 2218 | Date: 10-Jan-1990
|
|
Text Size |
 |
 |
દેવા આવે પ્રભુ તો જ્યારે, પાત્ર ધોવા બેસો જો ત્યારે
Deva Aave Prabhu Toh Jyaare, Patra Dhova Beso Jo Tyaare
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1990-01-10
1990-01-10
1990-01-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14707
દેવા આવે પ્રભુ તો જ્યારે, પાત્ર ધોવા બેસો જો ત્યારે
દેવા આવે પ્રભુ તો જ્યારે, પાત્ર ધોવા બેસો જો ત્યારે પળ ત્યાં તો વીતી જાય છે, પળ ત્યાં તો વીતી જાય છે કરી પ્રતીક્ષા ક્ષણની તૈયારી વિના, એ તો વીતી જાય છે આવી ક્યારે, ગઈ એ ક્યારે, ના કદી એ તો સમજાય છે જોવી રાહ હવે કૃપાની, કરવા યત્નો મનડું તો મૂંઝાય છે મૂંઝાતું મનડું તો, પળ પકડવી તો ચૂકી જાય છે પળ, આવવાની જવાની, જગમાં ના કોઈના હાથમાં છે કર્મની ભૂમિમાં, પળે પળે કરવાં કર્મો, માનવના હાથમાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
deva aave prabhu to jyare, patra dhova beso jo tyare
pal tya to viti jaay chhe, pal tya to viti jaay che
kari pratiksha kshanani taiyari vina, e to viti jaay che
aavi kyare, gai e kyare, na kadi e to samjaay che
jovi have kripani, karva yatno manadu to munjhaya che
munjatum manadu to, pal pakadavi to chuki jaay che
pala, avavani javani, jag maa na koina haath maa che
karmani bhumimam, pale pale karavam karmo, manav na haath maa che
|