Hymn No. 2220 | Date: 11-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-11
1990-01-11
1990-01-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14709
આવ્યો જગમાં જ્યાં એકલો એકલો, હતો ના કોઈ સાથ કે સથવારો
આવ્યો જગમાં જ્યાં એકલો એકલો, હતો ના કોઈ સાથ કે સથવારો મળ્યા હતા ત્યારે ભી તો તને, તારાં કર્મોનો તો સાથ ને સથવારો આવીને જગમાં, ભૂલીને આ, શોધે છે શાને તું બીજો રે સથવારો જાશે છોડી જ્યારે જગને તું, આવશે ના બીજો કોઈ રે સથવારો આવશે ત્યારે ભી તો તારી સાથે, તારાં કર્મોનો રે સથવારો આવ્યો જગમાં, હટયા જંગ બીજા, દીધો ભાવોએ સાથ ને સથવારો ભર્યા હશે વિશ્વાસ ને શ્રદ્ધા હૈયે, સાચો છે એનો સાથ ને સથવારો હિંમત ને ધીરજ હશે જ્યાં પાસે, હશે તારી પાસે જો એનો સથવારો સહનશીલતા હશે ભરી હૈયે, હશે જો એનો પૂરો સાથ અને સથવારો હશે જીવનમાં તું સાચો વિશ્વાસમાં પૂરો, હશે જો એનો રે સથવારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo jag maa jya ekalo ekalo, hato na koi saath ke sathavaro
malya hata tyare bhi to tane, taara karmono to saath ne sathavaro
aavine jagamam, bhuli ne a, shodhe che shaane tu bijo re sathavaro
na jaashe chhodi jyaro re jaashe tumi, ko jyare jaashe chhodi
aavashe tyare bhi to taari sathe, taara karmono re sathavaro
aavyo jagamam, hataya jang bija, didho bhavoe saath ne sathavaro
bharya hashe vishvas ne shraddha haiye, saacho che eno saath ne sathavaro
himmata ne dhiraja hashe jyamari pase, hasano sathar
paase hashe bhari haiye, hashe jo eno puro saath ane sathavaro
hashe jivanamam tu saacho vishvasamam puro, hashe jo eno re sathavaro
|