Hymn No. 2224 | Date: 13-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-13
1990-01-13
1990-01-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14713
થવાશે પાસ તો માનવની પરીક્ષામાં રે, હજાર હાથવાળાની પરીક્ષા આકરી છે
થવાશે પાસ તો માનવની પરીક્ષામાં રે, હજાર હાથવાળાની પરીક્ષા આકરી છે ખબર તો પડે, પરીક્ષા માનવ લે, પરીક્ષા પ્રભુની તો ખબર પડતી નથી માનવ લાભે લોભે, પરીક્ષામાં ઘણી ભૂલો તો કરે છે પરીક્ષા અલિપ્ત પ્રભુની છે સાચી, પણ બહુ કપરી તો છે થઈએ પાસ માનવની પરીક્ષામાં, વધુમાં વધુ એ દાળ-રોટલો દે છે થયા જ્યાં પાસ પ્રભુની પરીક્ષામાં, જીવન બંધન એ તોડાવે છે માનવની પરીક્ષામાં, વિશ્વાસની જરૂરિયાત તો ઓછી પડે છે પ્રભુની પરીક્ષામાં તો, વિશ્વાસની તો પહેલી જરૂર પડે છે થયા જ્યાં પાર પરીક્ષામાંથી, પ્રભુ જ્યાં બધું એ સંભાળી લે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thavashe paas to manavani parikshamam re, hajaar hathavalani pariksha akari che
khabar to pade, pariksha manav le, pariksha prabhu ni to khabar padati nathi
manav labhe lobhe, parikshamam ghani bhulo to kare che
pariksha alipta chuni, phea kaphuni, bhulo, phe, phe
santa kaphari parikshamam, vadhumam vadhu e dala-rotalo de che
thaay jya paas prabhu ni parikshamam, jivan bandhan e todave che
manavani parikshamam, vishvasani jaruriyata to ochhi paade che
prabhu ni
parikshameli le che
|
|