Hymn No. 2237 | Date: 21-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-21
1990-01-21
1990-01-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14726
દર્શન કાજે આંખો મળી, હૈયું ભરી ભરી માયા દીઠી
દર્શન કાજે આંખો મળી, હૈયું ભરી ભરી માયા દીઠી માયામાં રહી રચીપચી, પ્રભુદર્શન ગઈ એ તો ચૂકી સમજવા, સમજાવવા બુદ્ધિ મળી, કૂડકપટમાં ગઈ એ ડૂબી વ્યસ્ત જીવનમાં રહી એટલી, સમજવા પ્રભુને ગઈ એ ભૂલી મનને વિહરવા પાંખો મળી, ઊડતી ઊડતી ફરતી રહી સ્થિર તો એ ક્યાંય ના રહી, ઊડી પ્રભુચરણે ના પહોંચી ભરવા ભાવો હૈયું મળ્યું, કુભાવોથી રહ્યું સદા ભરી હલચલ એની હૈયે રહી, પ્રભુ ભાવો ભરવા ગઈ એ ભૂલી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
darshan kaaje Ankho mali, haiyu bhari bhari maya dithi
maya maa rahi rachipachi, prabhudarshana gai e to chuki
samajava, samajavava buddhi mali, kudakapatamam gai e dubi
vyasta jivanamam rahi etali, samajava prabhune gai e bhuli
mann ne viharava pankho mali, udati udati pharati rahi
sthir to e kyaaya na rahi, udi prabhucharane na pahonchi
bharava bhavo haiyu malyum, kubhavothi rahyu saad bhari
halachala eni haiye rahi, prabhu bhavo bharava gai e bhuli
|
|