Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2238 | Date: 21-Jan-1990
રડતો ના, તું રડતો ના, કાઢીને દોષ ભાગ્યનો તું રડતો ના
Raḍatō nā, tuṁ raḍatō nā, kāḍhīnē dōṣa bhāgyanō tuṁ raḍatō nā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2238 | Date: 21-Jan-1990

રડતો ના, તું રડતો ના, કાઢીને દોષ ભાગ્યનો તું રડતો ના

  No Audio

raḍatō nā, tuṁ raḍatō nā, kāḍhīnē dōṣa bhāgyanō tuṁ raḍatō nā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-01-21 1990-01-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14727 રડતો ના, તું રડતો ના, કાઢીને દોષ ભાગ્યનો તું રડતો ના રડતો ના, તું રડતો ના, કાઢીને દોષ ભાગ્યનો તું રડતો ના

છે બચી જે શક્તિ પાસે તારી, રડવામાં એને તું વેડફતો ના

મળ્યા છે હાથ-પગ કરવાને કર્મો, કરવા કર્મો તું ચૂકતો ના

મળ્યું ભાગ્ય કર્મો કરીને, કરી કર્મો, દૂર કરવું એને તું ચૂકતો ના

કાળ ને કાળ તો વહ્યા રે જાશે, રહેશે કર્મો તો સાથે, એ ભૂલતો ના

રચાયું છે સ્વર્ગ આ ધરતી પર, બીજા સ્વર્ગની ખેવના કરતો ના

સાથ ને સાથી તારા છૂટશે ને મળશે, સાથની અપેક્ષા રાખતો ના

છે સહુ એકસરખા, નથી કાંઈ જુદા, આતમ સ્વરૂપ તારું તું ભૂલતો ના

મૂકી દે વિશ્વાસ તો તું પ્રભુમાં, રાખવું વિશ્વાસ એમાં તું ભૂલતો ના

છે એક જ એ સાચો મદદકર્તા, મદદ માગવી એની તું ભૂલતો ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

raḍatō nā, tuṁ raḍatō nā, kāḍhīnē dōṣa bhāgyanō tuṁ raḍatō nā

chē bacī jē śakti pāsē tārī, raḍavāmāṁ ēnē tuṁ vēḍaphatō nā

malyā chē hātha-paga karavānē karmō, karavā karmō tuṁ cūkatō nā

malyuṁ bhāgya karmō karīnē, karī karmō, dūra karavuṁ ēnē tuṁ cūkatō nā

kāla nē kāla tō vahyā rē jāśē, rahēśē karmō tō sāthē, ē bhūlatō nā

racāyuṁ chē svarga ā dharatī para, bījā svarganī khēvanā karatō nā

sātha nē sāthī tārā chūṭaśē nē malaśē, sāthanī apēkṣā rākhatō nā

chē sahu ēkasarakhā, nathī kāṁī judā, ātama svarūpa tāruṁ tuṁ bhūlatō nā

mūkī dē viśvāsa tō tuṁ prabhumāṁ, rākhavuṁ viśvāsa ēmāṁ tuṁ bhūlatō nā

chē ēka ja ē sācō madadakartā, madada māgavī ēnī tuṁ bhūlatō nā
Scan Image

Gujarati Bhajan no. 2238 by Satguru Devendra Ghia - Kaka
First...223622372238...Last