Hymn No. 2241 | Date: 23-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-23
1990-01-23
1990-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14730
છે જે સમજવાનું, નથી સમજાતું રે, અરે ઓ સષ્ટા તારી આ સૃષ્ટિમાં
છે જે સમજવાનું, નથી સમજાતું રે, અરે ઓ સષ્ટા તારી આ સૃષ્ટિમાં છે જે કરવાનું, નથી થાતું રે, અરે ઓ સષ્ટા તારી આ સૃષ્ટિમાં જે દેખાય છે, તે તો નથી રહેવાનું રે, અરે ઓ સષ્ટા તારી આ સૃષ્ટિમાં નથી જે તે દેખાશે ને થાશે રે, અરે ઓ સૃષ્ટા તારી આ સૃષ્ટિમાં છે વિરાટ તો તું, સમાતો નથી દૃષ્ટિમાં રે, અરે ઓ સષ્ટા તારી આ સૃષ્ટિમાં છે વામન એવો તું, તોય ના સમાયે હૈયામાં રે, અરે ઓ સષ્ટા તારી આ સૃષ્ટિમાં છે નિરાકાર, રહ્યો બનતો સમયે સાકાર રે, અરે ઓ સષ્ટા તારી આ સૃષ્ટિમાં દીધી બુદ્ધિ તો નાની, વિચારો તો ઝાઝા રે, અરે ઓ સષ્ટા તારી આ સૃષ્ટિમાં છે સાચું લાગે ખોટું, ખોટું તો લાગે સાચું રે, અરે ઓ સષ્ટા તારી એ સૃષ્ટિમાં છે વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ ને ભાવો અનોખા રે, અરે ઓ સષ્ટા તારી આ સૃષ્ટિમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che je samajavanum, nathi samajatum re, are o sashta taari a srishti maa
che je karavanum, nathi thaatu re, are o sashta taari a srishti maa
je dekhaay chhe, te to nathi rahevanum re, are o sashta taari a hasrishtimam
nathi je te de re, are o srishta taari a srishti maa
che virata to tum, samato nathi drishtimam re, are o sashta taari a srishti maa
che vaman evo tum, toya na samaye haiya maa re, are o sashta taari a srishti maa
che nirakato samay, rahyo sirakato samay are o sashta taari a srishti maa
didhi buddhi to nani, vicharo to jaja re, are o sashta taari a srishti maa
che saachu laage khotum, khotum to laage saachu re, are o sashta taari e srishti maa
che vishvasa, shraddha, prem ne bhavo anokha re, are o sashta taari a srishti maa
|