Hymn No. 2243 | Date: 24-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-24
1990-01-24
1990-01-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14732
વખતના વાયરા, દેશે રુઝાવી ઘા એ તો તારા
વખતના વાયરા, દેશે રુઝાવી ઘા એ તો તારા અપાવી જાશે તોય, યાદ એની નિશાની તો ઘાના નથી કાંઈ રેતી જેવા એ તો, મિટાવે નિશાન ઘાના પ્રતિકૂળતાના વાયરા જ્યાં વાસે, થાશે વહેતા ઘાવ તાઝા હશે ઘા પડયા ભલે ઊંડા, રહેશે દર્દ એના તો ઊંડા ને ઊંડા પડતા રહે જીવન સંઘર્ષમાં, કોઈ ને કોઈ ઘા તો સદા મનેકમને ભી પડયા છે ઘા જીવનમાં તો ઝીલવા કોઈ ઘા જાશે જલદી રુઝાઈ, કોઈ તો રહે દૂઝતા ને દૂઝતા ગણતાં થાકી જવાયે, સંખ્યા ઘણી છે, છે એ તો એટલા ઘા દેખાશે તનના તો જલદી, ના દેખાશે જલદી તો મનના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vakhatana vayara, deshe rujavi gha e to taara
apavi jaashe toya, yaad eni nishani to ghana
nathi kai reti jeva e to, mitave nishana ghana
pratikulatana vayara jya vase, thashe vaheta ghava taja
hashe gha padaya bhale to unda, raheshe
padata rahe JIVANA sangharshamam, koi ne koi gha to saad
manekamane bhi Padaya Chhe gha jivanamam to Jilava
koi gha jaashe jaladi rujai, koi to rahe dujata ne dujata
ganatam Thaki javaye, sankhya afghan Chhe, Chhe e to EtAla
gha dekhashe tanana to jaladi, na dekhashe jaladi to mann na
|
|