Hymn No. 2248 | Date: 26-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-26
1990-01-26
1990-01-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14737
થવું છે એક જ્યાં પ્રભુ સાથે, હસ્તી બેની તું મિટાવી દેજે
થવું છે એક જ્યાં પ્રભુ સાથે, હસ્તી બેની તું મિટાવી દેજે વિચારો ત્યજીને બીજા બધા, વિચારો એના તો તું ભરી દેજે હટાવી હૈયેથી ભાવો રે બીજા, ભાવો એના તો તું ભરી દેજે ચિંતાઓ તો જાગે ન જાગે, ચિંતા બધી એને તું સોંપી દેજે એકત્વ સાધવું છે રે જ્યાં, સહુ સાથે એક તો તું બની જાજે છે ભર્યું ભર્યું તો બધું તુજમાં, હૈયેથી અસંતોષ હટાવી તો દેજે ભૂલીને તને કર્તા તો કર્મનો, પ્રભુને કર્તા એનો બનાવી દેજે રહ્યો છે શ્વાસો તો લેતો તું જગમાં, ઋણીનું ઋણ ચૂકવી દેજે હોયે ન હોયે સંગ કે સાથી તારું, સાથી પ્રભુને તો તું બનાવી દેજે મિટાવીને હસ્તી તારી પ્રભુમાં, હસ્તી પ્રભુની તો તું સ્વીકારી લેજે
https://www.youtube.com/watch?v=3J7335EVPsQ
Satguru Shri Devendra Ghia (Kaka)
થવું છે એક જ્યાં પ્રભુ સાથે, હસ્તી બેની તું મિટાવી દેજે વિચારો ત્યજીને બીજા બધા, વિચારો એના તો તું ભરી દેજે હટાવી હૈયેથી ભાવો રે બીજા, ભાવો એના તો તું ભરી દેજે ચિંતાઓ તો જાગે ન જાગે, ચિંતા બધી એને તું સોંપી દેજે એકત્વ સાધવું છે રે જ્યાં, સહુ સાથે એક તો તું બની જાજે છે ભર્યું ભર્યું તો બધું તુજમાં, હૈયેથી અસંતોષ હટાવી તો દેજે ભૂલીને તને કર્તા તો કર્મનો, પ્રભુને કર્તા એનો બનાવી દેજે રહ્યો છે શ્વાસો તો લેતો તું જગમાં, ઋણીનું ઋણ ચૂકવી દેજે હોયે ન હોયે સંગ કે સાથી તારું, સાથી પ્રભુને તો તું બનાવી દેજે મિટાવીને હસ્તી તારી પ્રભુમાં, હસ્તી પ્રભુની તો તું સ્વીકારી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thavu che ek jya prabhu sathe, hasti beni tu mitavi deje
vicharo tyajine beej badha, vicharo ena to tu bhari deje
hatavi haiyethi bhavo re bija, bhavo ena to tu bhari deje
chintao to jaage na jage, chinta badhavum e
enjee tu s re jyam, sahu saathe ek to tu bani jaje
che bharyu bharyum to badhu tujamam, haiyethi asantosha hatavi to deje
bhuli ne taane karta to karmano, prabhune karta eno banavi deje
rahyo che shvaso to leto changa
na sathi tarum, sathi prabhune to tu banavi deje
mitavine hasti taari prabhumam, hasti prabhu ni to tu swikari leje
થવું છે એક જ્યાં પ્રભુ સાથે, હસ્તી બેની તું મિટાવી દેજેથવું છે એક જ્યાં પ્રભુ સાથે, હસ્તી બેની તું મિટાવી દેજે વિચારો ત્યજીને બીજા બધા, વિચારો એના તો તું ભરી દેજે હટાવી હૈયેથી ભાવો રે બીજા, ભાવો એના તો તું ભરી દેજે ચિંતાઓ તો જાગે ન જાગે, ચિંતા બધી એને તું સોંપી દેજે એકત્વ સાધવું છે રે જ્યાં, સહુ સાથે એક તો તું બની જાજે છે ભર્યું ભર્યું તો બધું તુજમાં, હૈયેથી અસંતોષ હટાવી તો દેજે ભૂલીને તને કર્તા તો કર્મનો, પ્રભુને કર્તા એનો બનાવી દેજે રહ્યો છે શ્વાસો તો લેતો તું જગમાં, ઋણીનું ઋણ ચૂકવી દેજે હોયે ન હોયે સંગ કે સાથી તારું, સાથી પ્રભુને તો તું બનાવી દેજે મિટાવીને હસ્તી તારી પ્રભુમાં, હસ્તી પ્રભુની તો તું સ્વીકારી લેજે1990-01-26https://i.ytimg.com/vi/3J7335EVPsQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=3J7335EVPsQ
|