Hymn No. 2250 | Date: 29-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-29
1990-01-29
1990-01-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14739
આંખો ફરશે બંને તારી તો જગમાં, માયા જગની ત્યાં તો દેખાશે
આંખો ફરશે બંને તારી તો જગમાં, માયા જગની ત્યાં તો દેખાશે ક્ષણભર ભી આંખ જ્યાં બંધ તો થાયે, સૃષ્ટિ સ્વપ્નની તો ભરમાશે ઊતરશે આંખો ઊંડી જ્યાં અંતરમાં, ત્યાં તો તું ને તું જ દેખાશે રાખશે એક આંખ જગમાં ખુલ્લી, બીજી અંતરમાં ઊંડે, ત્યાં તો બંને સચવાશે રહેશે આંખો ફરતી ને ફરતી જગમાં, ધીરે ધીરે હૈયે માયા તો સ્થપાશે કર કોશિશ થોડી, આંખને અંતરમાં ઉતારવા, દર્શન પ્રભુનાં ત્યાં તો થાશે થઈ ગઈ દઢ માયા ખૂબ જો હૈયે, ના જલદીથી એમાંથી તો છુટાશે અનુભવો જગની માયાના, કદી ન કદી દગો તો દઈ રે જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aankho pharashe banne taari to jagamam, maya jag ni tya to dekhashe
kshanabhara bhi aankh jya bandh to thaye, srishti svapnani to bharamashe
utarashe aankho undi jya antaramam, tya toyy tumij ne tu j dekha has
ankhashe sachavashe
raheshe aankho pharati ne pharati jagamam, dhire dhire haiye maya to sthapashe
kara koshish thodi, ankhane antar maa utarava, darshan prabhunam tya to thashe
thai gai dadha maya khub jo haiana emo tohe khani
khani khani dani, na jaladithi re jaashe
|
|