Hymn No. 2257 | Date: 03-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-03
1990-02-03
1990-02-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14746
કોઈ તનથી હાર્યું, કોઈ મનથી હાર્યું, કોઈ જીવનથી હાર્યું છે
કોઈ તનથી હાર્યું, કોઈ મનથી હાર્યું, કોઈ જીવનથી હાર્યું છે સહુ કર્મો લાવ્યું, ભાવો લાવ્યું, કોઈ તો ભક્તિ લાવ્યું છે ના કોઈ પૈસો લાવ્યું, ના કોઈ લઈ જવાનું, ગડમથલ તોય એવી છે ના વેર લાવ્યું, વેર તો બાંધ્યું, વેર તો ના કરવાનું છે કોઈ પ્રેમમાં હાર્યું, કોઈ પ્રેમ ના પામ્યું, ના પ્રેમથી વંચિત કરવાનું છે કોઈ આશામાં હાર્યું, કોઈ નિરાશાથી હાર્યું, હાર જેવી જેની લખાઈ છે કોઈ શબ્દથી હાર્યું, કોઈ તર્કથી હાર્યું, કોઈ તો ભાવથી હાર્યું છે કોઈ વિચારોથી હાર્યું, કોઈ કોઈના સાથથી, તો કોઈ એકલતાથી હાર્યું છે કોઈ આળસથી હાર્યું, કોઈ કર્મોથી હાર્યું, તો કોઈ પાપથી હાર્યું છે જીત તો છે એક જ સાચી, જે પ્રભુમાં સદા સમાયું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi tanathi haryum, koi manathi haryum, koi jivanathi haryu che
sahu karmo lavyum, bhavo lavyum, koi to bhakti lavyum che
na koi paiso lavyum, na koi lai javanum, gadamathala toya toya
to bandyum, na karavan ver toya evi che na karavan che
koi prem maa haryum, koi prem na panyum, na prem thi vanchita karavanum che
koi ashamam haryum, koi nirashathi haryum, haar jevi jeni lakhaai che
koi shabdathi haryum, koi tarkathi haryum, koi to bharathi haryum, koiina to bharathi
koi haryumichumich koi ekalatathi haryu che
koi alasathi haryum, koi karmothi haryum, to koi papathi haryu che
jita to che ek j sachi, je prabhu maa saad samayum che
|