Hymn No. 2260 | Date: 04-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-04
1990-02-04
1990-02-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14749
હતી નજરને તલાશ તો જેની, ઓળખ હૈયાને એની તો ના પડી
હતી નજરને તલાશ તો જેની, ઓળખ હૈયાને એની તો ના પડી હૈયામાં છબી આવીને જે વસી, નજર ના એને, નજરમાં તો લાવી શકી ગોત્યું બુદ્ધિએ સ્થાન તો જ્યાં એનું, મનડું તો ના એને સ્વીકારી શકી ચિત્તે તો જેની આશા રાખી, મનડું ના એમાં એને સાથ દઈ શકી ભાવે જ્યાં ભૂમિકા તો જે ઊભી કરી, ના બુદ્ધિ એમાં જોડાઈ શકી હૈયાએ તો જ્યાં મૂર્તિ સ્વીકારી લીધી, લાલચ ના એને એમાં રોકી શકી પ્રેમમાં જ્યાં બુદ્ધિ ગઈ ઓગળી, મારગ મોકળો એનો તો કરી શકી ભાવમાં ધારા તો જ્યાં પ્રેમની વહી, નજરમાં તો મૂર્તિ ઊભી કરી શકી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hati najarane talasha to jeni, olakha haiyane eni to na padi
haiya maa chhabi aavine je vasi, najar na ene, najar maa to lavi shaki
gotyum buddhie sthana to jya enum, manadu to na ene swikari shaki
chitte to jeni mane sha rakhi, dai shaki
bhave jya bhumika to je ubhi kari, na buddhi ema jodai shaki
haiyae to jya murti swikari lidhi, lalach na ene ema roki shaki
prem maa jya buddhi gai ogali, maarg mokalo enoamy to kari shaki
bhaav maa premajar to kari shaki bhaav maa dhara ubhi kari shaki
|
|