1990-02-07
1990-02-07
1990-02-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14752
મનડાએ તારા મિલન કાજે રે માડી, દીધો જ્યાં હૈયાને સાથ

જોઈ રહ્યો છું એમાં તો માડી, તારા અદીઠ એવા તો હાથ
પળ-પળ રહે જોઈ પીગળતું હૈયું, અશ્રુની ધારામાં તો દેખાય
તારા કાજે રહ્યું છે ઊછળી જ્યાં, તારામાં તો તન્મય થાતું જાય
ભાવોની ઊર્મિ ઊછળતી જાયે, ભાવે-ભાવે તો તારી ઊર્મિ દેખાય
સૂધબૂધ મારી ત્યાં તો ગુમાવું, તારી ઊર્મિમાં મારી ઊર્મિ સમાય
એકત્વની તો આ ચિનગારી, રોમેરોમ તો જ્યાં વ્યાપી જાય
અદીઠ તારા હાથની હૂંફ, શીતળતા ત્યાં તો પાથરી જાય
રોમેરોમે આનંદ ઊછળી ઊઠે, ત્યાં મન ને હૈયું આનંદે નહાય
આનંદ આવો સ્થાપજે સદા, અરે મારી આનંદસાગર ‘મા’
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manaḍāē tārā milana kājē rē māḍī, dīdhō jyāṁ haiyānē sātha
jōī rahyō chuṁ ēmāṁ tō māḍī, tārā adīṭha ēvā tō hātha
pala-pala rahē jōī pīgalatuṁ haiyuṁ, aśrunī dhārāmāṁ tō dēkhāya
tārā kājē rahyuṁ chē ūchalī jyāṁ, tārāmāṁ tō tanmaya thātuṁ jāya
bhāvōnī ūrmi ūchalatī jāyē, bhāvē-bhāvē tō tārī ūrmi dēkhāya
sūdhabūdha mārī tyāṁ tō gumāvuṁ, tārī ūrmimāṁ mārī ūrmi samāya
ēkatvanī tō ā cinagārī, rōmērōma tō jyāṁ vyāpī jāya
adīṭha tārā hāthanī hūṁpha, śītalatā tyāṁ tō pātharī jāya
rōmērōmē ānaṁda ūchalī ūṭhē, tyāṁ mana nē haiyuṁ ānaṁdē nahāya
ānaṁda āvō sthāpajē sadā, arē mārī ānaṁdasāgara ‘mā'
|
|