Hymn No. 2273 | Date: 10-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-10
1990-02-10
1990-02-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14762
મળ્યો છે તને, જ્યાં જીવનરૂપી કાચો હીરો રે
મળ્યો છે તને, જ્યાં જીવનરૂપી કાચો હીરો રે, સમજીને પાડજે પહેલ તું એવા, પૂરો એ ચમકી ઊઠે પાડજે ના પહેલ કાચા કે ખોટા, કિંમત પૂરી નહીં ઊપજે એક પાસું ઘસવાથી ખાલી, પૂરો હીરો નહીં બને હરએક પાસા પર ધ્યાન દેજે, પૂરો ચમકાવવા એને સદ્ગુણો ને વૃત્તિના પાસા, એક એક પૂરા તો ઘસજે ઉપરના ડાઘ ઘસાશે જલદી, જોજે હોય ડાઘ ના ઊંડે હશે દુર્ગુણોના ડાઘ જો ઊંડે, કિંમત ઓછી એની થાશે ના ઉપર ઉપરથી ઘસવાથી, દૂર ના એ તો કાંઈ થાશે સદ્ગુરુ દેશે જો એવું રસાયણ, દૂર એ તો ત્યારે થાશે દૂર થાતા ડાઘ આ અંતરના, હીરો હીરો બની ચમકી ઊઠશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malyo che tane, jya jivanarupi kacho hiro re,
samajine padaje pahela tu eva, puro e chamaki uthe
padaje na pahela kachha ke khota, kimmat puri nahi upaje
ek pasum ghasavathi khali, puro dhyiro nahi bane
haraeka de
sadana ne vrittina pasa, ek eka pura to ghasaje
uparana dagh ghasashe jaladi, joje hoy dagh na unde
hashe durgunona dagh jo unde, kimmat ochhi eni thashe
na upar upar thi ghasavathi, dur na e to rasi
thashe sadguruy, joum e to rasi thashe sadguru deshe, ev thashe
dur thaata dagh a antarana, hiro hiro bani chamaki uthashe
|