BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2276 | Date: 11-Feb-1990
   Text Size Increase Font Decrease Font

થાશે પાંદડું ઝાડનું તો જ્યાં સૂકું, એક દિન એ તો ખરી રે જાશે

  No Audio

Thashe Pandadu Jhaad Nu Toh Jya Suku, Ek Din Toh Eh Khari Re Jaashe

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-02-11 1990-02-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14765 થાશે પાંદડું ઝાડનું તો જ્યાં સૂકું, એક દિન એ તો ખરી રે જાશે થાશે પાંદડું ઝાડનું તો જ્યાં સૂકું, એક દિન એ તો ખરી રે જાશે
પાકશે તો ફળ, ઝાડપરનું, એક દિન એ તો પડી રે જાશે
થાશે પૂરી અવધિ, જેની રે જગમાં, જગ એ તો છોડીને રે જાશે
કર્યા ના કર્યાના, હિસાબ એના મનમાં, અફસોસ તો જાગી રે જાશે
ફળ પાપ ને પુણ્યનાં ભી તો, સમય સમય પર તો મળતાં રે જાશે
સુખદુઃખની અવધિ થાતાં પૂરી, એ ભી તો બદલાઈ રે જાશે
બાળક બની જુવાન, ભોગવી ઘડપણ, દેહ તો ત્યજી રે જાશે
કોઈના સમય છે લાંબા, કોઈના ટૂંકા, ના બદલી એમાં થઈ રે જાશે
વહેતી ધારા તો વહેતી વહેતી, આખર સમુદ્રને તો મળી રે જાશે
Gujarati Bhajan no. 2276 by Satguru Devendra Ghia - Kaka
થાશે પાંદડું ઝાડનું તો જ્યાં સૂકું, એક દિન એ તો ખરી રે જાશે
પાકશે તો ફળ, ઝાડપરનું, એક દિન એ તો પડી રે જાશે
થાશે પૂરી અવધિ, જેની રે જગમાં, જગ એ તો છોડીને રે જાશે
કર્યા ના કર્યાના, હિસાબ એના મનમાં, અફસોસ તો જાગી રે જાશે
ફળ પાપ ને પુણ્યનાં ભી તો, સમય સમય પર તો મળતાં રે જાશે
સુખદુઃખની અવધિ થાતાં પૂરી, એ ભી તો બદલાઈ રે જાશે
બાળક બની જુવાન, ભોગવી ઘડપણ, દેહ તો ત્યજી રે જાશે
કોઈના સમય છે લાંબા, કોઈના ટૂંકા, ના બદલી એમાં થઈ રે જાશે
વહેતી ધારા તો વહેતી વહેતી, આખર સમુદ્રને તો મળી રે જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
thashe pandadum jadanum to jya sukum, ek din e to khari re jaashe
pakashe to phala, jadaparanum, ek din e to padi re jaashe
thashe puri avadhi, jeni re jagamam, jaag e to chhodi ne his re jaashe
karya, ap has karyosa, to jaagi re jaashe
phal paap ne punyanam bhi to, samay samaya paar to malta re jaashe
sukh dukh ni avadhi thata puri, e bhi to badalai re jaashe
balak bani juvana, bhogavi ghadapana, deh to tyaji re jaashe
koina samay badali ema thai re jaashe
vaheti dhara to vaheti vaheti, akhara samudrane to mali re jaashe

First...22762277227822792280...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall