Hymn No. 2278 | Date: 11-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-11
1990-02-11
1990-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14767
રાખજે સદા તારા પ્રભુને, ધ્યાનમાં તો તું તારા
રાખજે સદા તારા પ્રભુને, ધ્યાનમાં તો તું તારા રહેજે સાથમાં સદા એના રે તું આવે સાથે ધ્યાનમાં જો બીજા, ધીરે ધીરે હટાવજે એને રે તું કરજે યાદ સદા, ગુણને રે એના, જાજે બની લીન એમાં રે તું પળપળ વિયોગ રે એના, વ્હાવશે આંખમાંથી તારા રે આંસુ ભાવેભાવના ઊછળશે મોજાં, મોજે મોજે અનુભવજે સાંનિધ્ય એનું માયા જો જાગે તારા હૈયામાં, જોજે માયામાં ભી એને રે તું જોવા અસ્તિત્વ રે એનું, જાજે રે ભૂલી અસ્તિત્વ તો તારું કરે જે એ, કરવા એને દેજે, પ્રેમથી જોતો રહેજે રે તું આ બધું આવી ઊભશે એ તો સામે, કહેશે એક વાર તો, હવે હું શું કરું
https://www.youtube.com/watch?v=kVW2LlI0kdU
Satguru Shri Devendra Ghia (Kaka)
રાખજે સદા તારા પ્રભુને, ધ્યાનમાં તો તું તારા રહેજે સાથમાં સદા એના રે તું આવે સાથે ધ્યાનમાં જો બીજા, ધીરે ધીરે હટાવજે એને રે તું કરજે યાદ સદા, ગુણને રે એના, જાજે બની લીન એમાં રે તું પળપળ વિયોગ રે એના, વ્હાવશે આંખમાંથી તારા રે આંસુ ભાવેભાવના ઊછળશે મોજાં, મોજે મોજે અનુભવજે સાંનિધ્ય એનું માયા જો જાગે તારા હૈયામાં, જોજે માયામાં ભી એને રે તું જોવા અસ્તિત્વ રે એનું, જાજે રે ભૂલી અસ્તિત્વ તો તારું કરે જે એ, કરવા એને દેજે, પ્રેમથી જોતો રહેજે રે તું આ બધું આવી ઊભશે એ તો સામે, કહેશે એક વાર તો, હવે હું શું કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhaje saad taara prabhune, dhyanamam to tu taara
raheje sathamam saad ena re tu
aave saathe dhyanamam jo bija, dhire dhire hatavaje ene re tu
karje yaad sada, gunane re ena, jaje bani leen ema re tu
palapala viyoga re taara an. vhavas aasu
bhavebhavana uchhalashe mojam, moje moje anubhavaje sannidhya enu
maya jo jaage taara haiyamam, joje maya maa bhi ene re tu
jova astitva re enum, jaje re bhuli astitva to taaru
kare je e oto badhe, karva ene deje,
prem thi e to same, kaheshe ek vaar to, have hu shu karu
રાખજે સદા તારા પ્રભુને, ધ્યાનમાં તો તું તારારાખજે સદા તારા પ્રભુને, ધ્યાનમાં તો તું તારા રહેજે સાથમાં સદા એના રે તું આવે સાથે ધ્યાનમાં જો બીજા, ધીરે ધીરે હટાવજે એને રે તું કરજે યાદ સદા, ગુણને રે એના, જાજે બની લીન એમાં રે તું પળપળ વિયોગ રે એના, વ્હાવશે આંખમાંથી તારા રે આંસુ ભાવેભાવના ઊછળશે મોજાં, મોજે મોજે અનુભવજે સાંનિધ્ય એનું માયા જો જાગે તારા હૈયામાં, જોજે માયામાં ભી એને રે તું જોવા અસ્તિત્વ રે એનું, જાજે રે ભૂલી અસ્તિત્વ તો તારું કરે જે એ, કરવા એને દેજે, પ્રેમથી જોતો રહેજે રે તું આ બધું આવી ઊભશે એ તો સામે, કહેશે એક વાર તો, હવે હું શું કરું1990-02-11https://i.ytimg.com/vi/kVW2LlI0kdU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=kVW2LlI0kdU
|