Hymn No. 2280 | Date: 12-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-12
1990-02-12
1990-02-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14769
નથી નથી જેવું કાંઈ નથી, નથી ત્યાં ભી તો પ્રભુનો વાસ છે
નથી નથી જેવું કાંઈ નથી, નથી ત્યાં ભી તો પ્રભુનો વાસ છે છે તું તો તારું જગ છે, તારા અસ્તિત્વ વિના અનુભવ એનો નથી છે અસ્તિત્વ ચિત્તનું, મનનું શ્રદ્ધા તણું, ભલે એ દેખાતા નથી વૃત્તિના ચકરાવા તો બુદ્ધિ ઊભી કરે ને દૂર કરે, તોય દેખાતી નથી ઊઠે પરપોટા ભલે જળમહીં, જળ વિના તો એ બીજું કાંઈ નથી વ્યાપ્યું છે વિશ્વ બધું કર્તામહીં, કર્તા વિના તો બીજું કાંઈ નથી જાગે ભી ભાવો, શમી તો જાયે, ભાવેભાવમાં, એના વિના બીજું કાંઈ નથી પહોંચશે કોણ ક્યારે કોની રે પાસે, એ ભી તો સમજાતું નથી છે અસ્તિત્વ ભી તારું પ્રભુ થકી, પ્રભુ વિના બીજું તો કાંઈ નથી
https://www.youtube.com/watch?v=6CmTWR15Rxc
Satguru Shri Devendra Ghia (Kaka)
નથી નથી જેવું કાંઈ નથી, નથી ત્યાં ભી તો પ્રભુનો વાસ છે છે તું તો તારું જગ છે, તારા અસ્તિત્વ વિના અનુભવ એનો નથી છે અસ્તિત્વ ચિત્તનું, મનનું શ્રદ્ધા તણું, ભલે એ દેખાતા નથી વૃત્તિના ચકરાવા તો બુદ્ધિ ઊભી કરે ને દૂર કરે, તોય દેખાતી નથી ઊઠે પરપોટા ભલે જળમહીં, જળ વિના તો એ બીજું કાંઈ નથી વ્યાપ્યું છે વિશ્વ બધું કર્તામહીં, કર્તા વિના તો બીજું કાંઈ નથી જાગે ભી ભાવો, શમી તો જાયે, ભાવેભાવમાં, એના વિના બીજું કાંઈ નથી પહોંચશે કોણ ક્યારે કોની રે પાસે, એ ભી તો સમજાતું નથી છે અસ્તિત્વ ભી તારું પ્રભુ થકી, પ્રભુ વિના બીજું તો કાંઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi nathi jevu kai nathi, nathi tya bhi to prabhu no vaas che
che tu to taaru jaag chhe, taara astitva veena anubhava eno nathi
che astitva chittanum, mananum shraddha tanum, bhale e dekhata kubhare
kubhare tohi tohi athi vrittina chakarati nathi
uthe parapota bhale jalamahim, jal veena to e biju kai nathi
vyapyu che vishva badhu kartamahim, karta veena to biju kai nathi jaage
bhi bhavo, shami to jaye, bhavebhavamam, ena veena biju kami, ena veena biju kami,
re phi pahon samajatum nathi
che astitva bhi taaru prabhu thaki, prabhu veena biju to kai nathi
નથી નથી જેવું કાંઈ નથી, નથી ત્યાં ભી તો પ્રભુનો વાસ છેનથી નથી જેવું કાંઈ નથી, નથી ત્યાં ભી તો પ્રભુનો વાસ છે છે તું તો તારું જગ છે, તારા અસ્તિત્વ વિના અનુભવ એનો નથી છે અસ્તિત્વ ચિત્તનું, મનનું શ્રદ્ધા તણું, ભલે એ દેખાતા નથી વૃત્તિના ચકરાવા તો બુદ્ધિ ઊભી કરે ને દૂર કરે, તોય દેખાતી નથી ઊઠે પરપોટા ભલે જળમહીં, જળ વિના તો એ બીજું કાંઈ નથી વ્યાપ્યું છે વિશ્વ બધું કર્તામહીં, કર્તા વિના તો બીજું કાંઈ નથી જાગે ભી ભાવો, શમી તો જાયે, ભાવેભાવમાં, એના વિના બીજું કાંઈ નથી પહોંચશે કોણ ક્યારે કોની રે પાસે, એ ભી તો સમજાતું નથી છે અસ્તિત્વ ભી તારું પ્રભુ થકી, પ્રભુ વિના બીજું તો કાંઈ નથી1990-02-12https://i.ytimg.com/vi/6CmTWR15Rxc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=6CmTWR15Rxc
|