BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2283 | Date: 13-Feb-1990
   Text Size Increase Font Decrease Font

રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું

  Audio

Rahyo Che Prashna Uthto Sadaa Antar Mahi, Prabhu Kya Che Re Tu, Kaun Chu Re Hu

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-02-13 1990-02-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14772 રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું
લાગે કદી કદી પાસે ને પાસે તું, ખોવાઈ જાય છે પાછો ક્યાં રે તું
નથી સમજાતું કે ઉકેલાશે આ પ્રશ્ન, કે ઊકલી જઈશ રે એમાં તો હું
કદી જાગે એ તો, કદી શમી જાયે, સમજાતું નથી રે આ બધું
પડયા વિખૂટા શા કારણે, ભોગવું છું વિયોગ શા કારણે રે હું
રહ્યો ઊતરતો ઊંડો રે એમાં, રહ્યો મૂંઝાઈ, જોઈ રહ્યો છે કેમ આ બધું રે તું
દેખાયે છે જે હોય બધા જો માયા, છું માયાનો એક અંશ ભી હું
જન્મી છે માયા તુજ થકી, સમાશે તુજમાં, સમાઈ જઈશ તુજમાં ભી હું
https://www.youtube.com/watch?v=7M4C48wIwJI
Gujarati Bhajan no. 2283 by Satguru Devendra Ghia - Kaka
રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું
લાગે કદી કદી પાસે ને પાસે તું, ખોવાઈ જાય છે પાછો ક્યાં રે તું
નથી સમજાતું કે ઉકેલાશે આ પ્રશ્ન, કે ઊકલી જઈશ રે એમાં તો હું
કદી જાગે એ તો, કદી શમી જાયે, સમજાતું નથી રે આ બધું
પડયા વિખૂટા શા કારણે, ભોગવું છું વિયોગ શા કારણે રે હું
રહ્યો ઊતરતો ઊંડો રે એમાં, રહ્યો મૂંઝાઈ, જોઈ રહ્યો છે કેમ આ બધું રે તું
દેખાયે છે જે હોય બધા જો માયા, છું માયાનો એક અંશ ભી હું
જન્મી છે માયા તુજ થકી, સમાશે તુજમાં, સમાઈ જઈશ તુજમાં ભી હું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
rahyo che prashna uthato saad antar mahim, prabhu kya che re tum, kona chu re hu
laage kadi kadi paase ne paase tum, khovai jaay che pachho kya re tu
nathi samajatum ke ukelashe a prashna, ke ukali jaish re ema to hu
kage e to, kadi shami jaye, samajatum nathi re a badhu
padaya vikhuta sha karane, bhogavum chu viyoga sha karane re hu
rahyo utarato undo re emam, rahyo munjai, joi rahyo che kem a badhu re tu
dekhaye che je hoy badhaum joa, che je hoy badhaum ek ansha bhi hu
janmi che maya tujh thaki, samashe tujamam, samai jaish tujh maa bhi hu

રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હુંરહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું
લાગે કદી કદી પાસે ને પાસે તું, ખોવાઈ જાય છે પાછો ક્યાં રે તું
નથી સમજાતું કે ઉકેલાશે આ પ્રશ્ન, કે ઊકલી જઈશ રે એમાં તો હું
કદી જાગે એ તો, કદી શમી જાયે, સમજાતું નથી રે આ બધું
પડયા વિખૂટા શા કારણે, ભોગવું છું વિયોગ શા કારણે રે હું
રહ્યો ઊતરતો ઊંડો રે એમાં, રહ્યો મૂંઝાઈ, જોઈ રહ્યો છે કેમ આ બધું રે તું
દેખાયે છે જે હોય બધા જો માયા, છું માયાનો એક અંશ ભી હું
જન્મી છે માયા તુજ થકી, સમાશે તુજમાં, સમાઈ જઈશ તુજમાં ભી હું
1990-02-13https://i.ytimg.com/vi/7M4C48wIwJI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=7M4C48wIwJI

First...22812282228322842285...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall