Hymn No. 2315 | Date: 27-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-27
1990-02-27
1990-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14804
હર હાલતમાં, હર સંજોગમાં રાખ્યાં ખુલ્લાં તેં તો કરુણાનાં દ્વાર
હર હાલતમાં, હર સંજોગમાં રાખ્યાં ખુલ્લાં તેં તો કરુણાનાં દ્વાર રે માડી, તને કરુણાસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ કરીએ ભૂલો અમે જીવનમાં અપાર, ક્ષમા કરી તેં તો વારંવાર રે માડી, તને ક્ષમાસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ લાયકાત ના જોઈ મારી તેં કદી, તારી દયામાં દીધો નવરાવી પારાવાર રે માડી, તને દયાસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ પ્રેમ તો મળ્યા જગમાં, ના આવે એ તો, તારા પ્રેમની સમાન રે માડી, તને પ્રેમસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ જ્ઞાન સદા તું સમજાવે, અજ્ઞાન તિમિર તો તું હટાવે રે માડી, તને જ્ઞાનસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ જાણ્યે અજાણ્યે નવરાવી રહી જગને, તો તું કૃપામાં સદાયે રે માડી, તને કૃપાસાગર વિના બીજું તો શું કહીએ, શું કહીએ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haar halatamam, haar sanjogamam rakhyam khulla te to karunanam dwaar
re maadi, taane karunasagara veena biju to shu kahie, shu kahie
karie bhulo ame jivanamam apara, kshama kari te to varam vaar
lay,
shu na kahie re maadi, taane kahamasagara joi maari te kadi, taari dayamam didho navaravi paravara
re maadi, taane dayasagara veena biju to shu Kahie, shu Kahie
prem to Malya jagamam, na aave e to, taara premani samaan
re maadi, taane premasagara veena biju to shu Kahie, shu Kahie
jnaan saad tu samajave, ajnan timira to tu hatave
re maadi, taane jnanasagara veena biju to shu kahie, shu kahie
jaanye ajaanye navaravi rahi jagane, to tu krupa maa sadaaye
re maadi, taane kripasagara veena biju to shu kahie, shu kahie
|