Hymn No. 2322 | Date: 02-Mar-1990
|
|
Text Size |
 |
 |
દર્શન દેવાને વહેલા આવજો, પ્રભુજી વ્હાલા, દર્શન દેવાને આજ
Darshan Deva Ne Vehla Aavjo, Prabhuji Vhala, Darshan Devaane Aaj
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-03-02
1990-03-02
1990-03-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14811
દર્શન દેવાને વહેલા આવજો, પ્રભુજી વ્હાલા, દર્શન દેવાને આજ
દર્શન દેવાને વહેલા આવજો, પ્રભુજી વ્હાલા, દર્શન દેવાને આજ રહ્યો છે પુકારી, તને તો તારો બાળ, દર્શન દેવાને વ્હેલા આવજો આજ તાર્યા તો અનેકને, દર્શન દીધાં કંઈકને, થાકી ના જાતા તમે તો આજ જાણું છું, રહે છે તમને ઝાઝું કામ, રોકાઈ ના જાતા એમાં તો આજ અજ્ઞાની છું હું તો, સમજુ ના કાંઈ હું તો, છે બસ મારી તો એક વાત છે વિશ્વાસ તો તુજમાં, છે વિશ્વાસ આ વાતમાં, કરશે પૂરી તું આશ વ્હેલામોડા મળવું છે આપણે, થાવા દોને મેળાપ તો આજ તું ક્યાં છે, ક્યાં નથી રે વ્હાલા ના જાણું જાણું, છે તું તો મારી પાસ કૃપાસાગર છે તું તો મારા વ્હાલા, કરજે આ કૃપા તો તું આજ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
darshan devane vahela avajo, prabhuji vhala, darshan devane aaj
rahyo che pukari, taane to taaro bala, darshan devane vhela avajo aaj
taarya to anekane, darshan didha kamikane, thaaki na jaat tame to aaj
janu chhum, rhe jajum na tamane jaat ema to aaj
ajnani chu hu to, samaju na kai hu to, che basa maari to ek vaat
che vishvas to tujamam, che vishvas a vatamam, karshe puri tu aash
vhelamoda malavum che apane, thava done melaap to aaj
tu kya chhe, nathi re vhala na janu janum, che tu to maari paas
kripasagara che tu to maara vhala, karje a kripa to tu aaj
|