Hymn No. 2323 | Date: 02-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-02
1990-03-02
1990-03-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14812
અશ્રુ જ્યાં સંતાનનાં નજરે પડયા, મમતા `મા' ની ત્યાં તો જાગી ઊઠી
અશ્રુ જ્યાં સંતાનનાં નજરે પડયા, મમતા `મા' ની ત્યાં તો જાગી ઊઠી નજર બહાર નથી અશ્રુ કોઈનાં, તો જગજનનીના છે જરૂર આ સમજવાની રહે છે તો સદા `મા' ના સંતાનમાં, છે જરૂર તો આ સ્વીકારવાની વ્યાકુળ મન બનશે વ્યાકુળ જ્યાં, જોશે ના રાહ એ તો આવવાની હૈયું છે કોમળ તો જ્યાં એનું, અશ્રુ બાળતણાં નથી એ જોઈ શકવાની હાથ ફેલાવી આવશે સામે, રહી છે જોતી એ તો રાહ ભેટવાની આંખથી વહેશે અશ્રુ તો એનાં, ધાર અશ્રુની તો ત્યાં વહેવાની પ્રેમની ધારા તો હૈયે જાશે વ્હેતી, લહાણી પ્રેમની તો ત્યાં થવાની રહી જાશે ત્યાં તો એક જ હસ્તી, હસ્તી બીજી બધી તો મીટવાની હશે આ ધારા તો એવી પવિત્ર, દેવોને પણ ઇર્ષ્યા એની થવાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ashru jya santananam najare padaya, mamata `ma 'ni tya to jaagi uthi
najar bahaar nathi ashru koinam, to jagajananina che jarur a samajavani
rahe che to sada` ma' na santanamam, che jarur
banas raah e to avavani
haiyu che komala to jya enum, ashru balatanam nathi e joi shakavani
haath phelavi aavashe same, rahi che joti e to raah bhetavani
aankh thi vaheshe ashru to enam, dhara ashruni to tya jaashe
tovani premani, lahani to tya vahe tovani tya thavani
rahi jaashe tya to ek j hasti, hasti biji badhi to mitavani
hashe a dhara to evi pavitra, devone pan irshya eni thavani
|
|