BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2327 | Date: 03-Mar-1990
   Text Size Increase Font Decrease Font

વિકારમાં ના રાખજે, વિષાદમાં ના પાડજે, દ્વિધા હૈયાની તો તું હટાવજે

  Audio

Vikaar Ma Na Rakhje, Vishaad Ma Na Paadje, Dwidhaa Haiyaa Ni Toh Tu Hataavje

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)


1990-03-03 1990-03-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14816 વિકારમાં ના રાખજે, વિષાદમાં ના પાડજે, દ્વિધા હૈયાની તો તું હટાવજે વિકારમાં ના રાખજે, વિષાદમાં ના પાડજે, દ્વિધા હૈયાની તો તું હટાવજે
વિનંતી મારી રે આ પ્રભુ, સદા તું તો એને સ્વીકારજે
વિવાદમાં ના રાખજે, અહં બધું કાઢજે, અભિમાન મારું હટાવજે
હૈયું પ્રેમમાં ડુબાડજે, સત્કર્મમાં પગલાં પડાવજે, મનને નિર્મળતા અપાવજે
સદ્ગુણોમાં સાથ આપજે, નિર્મળ ભાવ જગાવજે, ચિત્તમાં શાંતિ સ્થાપજે
વિશુદ્ધ દૃષ્ટિ આપજે, કૂડકપટ હટાવજે, દિલ દયામાં ઉભરાવજે
મનને સ્થિરતા આપજે, પ્રેમ હૈયે પ્રગટાવજે, દૃષ્ટિભેદ મિટાવજે
આળસમાં ના પાડજે, યત્નશીલ રખાવજે, હિંમત તો આપજે
ઝેર વેરના હટાવજે, સુંદરતા કર્મમાં રખાવજે, દિલમાં વિશાળતા રખાવજે
મુક્તિપંથ ના ભુલાવજે, ધર્મમય બનાવજે, દૃષ્ટિમાં સદા તું આવજે
https://www.youtube.com/watch?v=iPd4jOTwlLU
Gujarati Bhajan no. 2327 by Satguru Devendra Ghia - Kaka
વિકારમાં ના રાખજે, વિષાદમાં ના પાડજે, દ્વિધા હૈયાની તો તું હટાવજે
વિનંતી મારી રે આ પ્રભુ, સદા તું તો એને સ્વીકારજે
વિવાદમાં ના રાખજે, અહં બધું કાઢજે, અભિમાન મારું હટાવજે
હૈયું પ્રેમમાં ડુબાડજે, સત્કર્મમાં પગલાં પડાવજે, મનને નિર્મળતા અપાવજે
સદ્ગુણોમાં સાથ આપજે, નિર્મળ ભાવ જગાવજે, ચિત્તમાં શાંતિ સ્થાપજે
વિશુદ્ધ દૃષ્ટિ આપજે, કૂડકપટ હટાવજે, દિલ દયામાં ઉભરાવજે
મનને સ્થિરતા આપજે, પ્રેમ હૈયે પ્રગટાવજે, દૃષ્ટિભેદ મિટાવજે
આળસમાં ના પાડજે, યત્નશીલ રખાવજે, હિંમત તો આપજે
ઝેર વેરના હટાવજે, સુંદરતા કર્મમાં રખાવજે, દિલમાં વિશાળતા રખાવજે
મુક્તિપંથ ના ભુલાવજે, ધર્મમય બનાવજે, દૃષ્ટિમાં સદા તું આવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
vikaramam na rakhaje, vishadamam na padaje, dvidha haiyani to tu hatavaje
vinanti maari re a prabhu, saad tu to ene svikaraje
vivadamam na rakhaje, Aham badhu kadhaje, Abhimana maaru hatavaje
haiyu prem maa dubadaje, satkarmamam pagala padavaje, mann ne nirmalata apavaje
sadgunomam Satha apaje, nirmal bhaav jagavaje, chitt maa shanti sthapaje
vishuddha drishti apaje, kudakapata hatavaje, dila dayamam ubharavaje
mann ne sthirata aapje prem Haiye pragatavaje, drishtibheda mitavaje
alasamam na padaje, yatnashila rakhavaje, himmata to aapje
jera verana hatavaje, sundarata karmamam rakhavaje, dil maa vishalata rakhavaje
muktipantha na bhulavaje, dharmamaya banavaje, drishtimam saad tu avaje

Explanation in English
Do not keep any faults in me, do not let me fall in depression, remove all the confusion from my heart

Accept this humble request of mine, oh lord, always

Don’t let me go into arguments, remove all the ego from me, remove all the false pride in me

Fill my heart with love, let me always do good work, give purity to the mind

Give your support to all the virtues, awaken the pure emotions in me, give peace to my soul

Give the vision of discrimination, remove all the vices from me, overfill my heart with kindness

Give stability to the mind, awaken love in the heart, remove the differences in the Vision

Do not keep me in laziness, keep me hardworking, give me strength

Remove envy and hatred from me, keep pleasantness in my karma, give broadness of heart

Never let me forget the path of spirituality, keep me on the path of dharma, keep me always in your sight

First...23262327232823292330...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall